GSTV
Gujarat Government Advertisement

સરકારની આ યોજનામાં મળી રહી છે આટલા લાખની સબ્સિડી, જાણો શું છે નિયમો

PM Awas Yojana

Last Updated on July 16, 2020 by Arohi

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર લોકોના ઘરના ઘરનું સપનું પુરુ કરી રહી છે. આ સ્કીમ હેઠળ સરકાર 2.67 લાખ રૂપિયા સુધીની સબ્સિડી આપી રહી છે. સરકારની આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે બેન્ક અથવા એનબીએફસીમાં અરજી કરી શકાય છે. આ યોજના માટે સરકારે અલગ અલગ કેટેગરી બનાવી છે.

યોજનામાં આ ત્રણ કેટેગરી હેઠળ લોન આપવામાં આવે છે. તેમાં મધ્ય આવક વર્ગ, નબળી આવક વર્ગ અને આર્થિક રીતે પાછાત વર્ગ. 3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક વાળા ઈડબ્સ્યુએસની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

આ પ્રમાણે છે કેટેગરી

ત્યાં જ 3 લાખથી વધુ અને 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક આવક વાળા એલઆઈજી કેટેગરીમાં તો 6 લાખથી વધું અને 12 લાખ સુધીની વાર્ષિક આવક વાળા એમઆઈજી-1 અને 12 લાખથી 18 લાખ રૂપિયાની વાર્ષિક આવક વાળા એમઆઈજી-2 કેટેગરીમાં શામેલ કરવામાં આવ્યા છે. આ સ્કીમ હેઠળ લાભાર્થી પરિવારમાં પતિ, પત્ની, અવિવાહિત દિકરા અથવા અવિવાહિત દિકરીઓ શામેલ કરવામાં આવ્યા છે.

સરકાર

કમાણી કરનાર વ્યક્તિને એક અલગ હાઉસહોલ્ડના રૂપમાં માનવામાં આવે છે

જ્યારે કમાણી કરનાર વ્યક્તિને એક અલગ હાઉસહોલ્ડના રૂપમાં માનવામાં આવે છે. સરકારે આ સ્કીમ દ્વારા 31 માર્ચ, 2022 સુધી તેના હેઠળ 2 કરોડ ઘર બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જે લોકો પહેલી વખત ઘર ખરીદી રહ્યા છે તેમને યોજના હેઠળ વ્યાજ સબ્સિડીનો લાભ મળે છે.

લાભાર્થીઓને ક્રેડિટ લિંક્ડ સબ્સિડી આપવામાં આવે છે

લાભાર્થીઓને ક્રેડિટ લિંક્ડ સબ્સિડી આપવામાં આવે છે. આ યોજના 25 જૂન, 2015એ શરૂ કરવામાં આવી હતી. એવામાં જો તમે કોઈ શહેરમાં ઘર લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે આ સ્કિમ હેઠળ ડોઢ લાખ રૂપિયા સુધીનો ફાયદો ઉઠાવી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

બોલીવુડની આ હસ્તીઓ ક્રિપ્ટોકરન્સીમાં લેશે તેની ફી, આવું કરવા વાળા ભારતના પહેલા કલાકાર

Vishvesh Dave

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!