GSTV
Gujarat Government Advertisement

ઘર ખરીદવું થયું વધુ મોંઘુ, પીએમ આવાસ યોજનામાં હવે ચૂકવવી પડશે આટલી રકમ

આવાસ

Last Updated on February 21, 2021 by Mansi Patel

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ હવે 1.5 લાખ રૂપિયામાં મળી રહ્યા છે. ડેવલપમેન્ટ અથોરીટીએ શનિવારે થયેલી મિટિંગમાં આ પ્રસ્તાવ માટે મંજૂરી આપી છે. પ્રસ્તાવમાં ડેવલપમેન્ટ ચાર્જ વધારવાની વાત માની લીધી છે. આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા પછી ફ્લેટના ભાવ 4.5 લાખથી વધીને 6 લાખ રૂપિયા થઇ ગયા છે. જો કે આ વધારો ગાઝિયાબાદ માટે છે. ગાઝિયાબાદડેવલપમેન્ટ અથોરીટી આ ફેલ્ટનું નિર્માણ કરે છે.

17 પ્રસ્તાવને મંજૂરી

મેરઠ મંડલાયુક્ત અનિતા સી મેશ્રમ મુજબ જીડીએ બેઠકમાં કુલ 21 પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યા છે જેમાં 17 મંજૂરી કરવામાં આવ્યા છે. કેટલાક પ્રસ્તાવમાં આગલી બેઠકમાં સંશોધન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ફ્લેટ રજીસ્ટર્ડ નથી એમના માટે હવે 4.5 લાખ રૂપિયાની જગ્યાએ 6 લાખ રૂપિયામાં આપવા પડશે. ગાઝિયાબાદમાં પીએમ આવાસ યોજના હેઠળ કુલ 2400 ફ્લેટ હાજર છે.

ડેવલપમેન્ટ ચાર્જમાં ફેરફાર

સેલરી

તેમણે આગળ જણાવ્યું કે, ‘જીડીએએ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ બનાવવામાં આવેલા આવાસની કિંમત લગભગ 15% વધારવાનો પ્રસ્તાવ મુક્યો હતો. મોદી નગર, મુરાદનગર અને લોનીમાં ડેવલપમેન્ટ ચાર્જમાં ફેરફાર કરી દીધા છે.’

Read Also

Gujarat Government Advertisement

Related posts

વટવા જીઆઇડીસી ખાતે શરૂ કરાયો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર’ પ્લાન્ટ, 100% વેસ્ટ વોટરના નિકાલની પરિકલ્પના સિદ્ધ થશે

Pritesh Mehta

ખુલાસો / બીજે વાટલિંગ બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન, જાણો ક્યારે લઇ શકે છે સંન્યાસ!

Dhruv Brahmbhatt

ખુશખબર/ ખેડૂતોની આવક બમણી કરવા માટે ઈઝરાયેલથી આવશે વૈજ્ઞાનિકો, ગુજરાતના ગામડાઓ પણ થયા પસંદ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!