GSTV
Home » News » 1984ના શીખ રમખાણ મામલે દોષિત સજ્જન કુમારના બહાને PMએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

1984ના શીખ રમખાણ મામલે દોષિત સજ્જન કુમારના બહાને PMએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1984 શીખ વિરોધ હિંસામાં ન્યાયમાં મોડું થયું હોવાનો ઉલ્લેખ કરીને કહ્યું કે કોઈએ વિચાર્યું નહીં હોય કે કોંગ્રેસના નેતા આ મામલે દોષી જાહેર થશે. પીએ મોદીએ મુંબઈમાં એક ખાનગી ટીવી ન્યુઝ ચેનલના કાર્યક્રમ દરમિયાન તેમણે આવું નિવેદન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે ચાર વર્ષ પહેલા કોઈએ વિચાર્યું પણ ન હતું કે હેલિકોપ્ટરના સૌથી મોટા કૌભાંડમાં આરોપી મિશેલને ભારત લવાશે. 1984ના શીખ નરસંહાર મામલામાં કોંગ્રેસના નેતાને સજા મળશે અને પીડિતોને ન્યાય મળશે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે કોંગ્રેસના નેતા સજ્જન કુમારને દોષિત જાહેર કરીન આજીવન કેદની સજા સંભળાવી તેના બીજા જ દિવસે પીએમ મોદીએ આ નિવેદન કર્યું.

Related posts

સાબરકાંઠાના સારસ્વત ઉમાશંકર જોશીની 160મી જન્મ જયંતી, ગુજરાતી ભાષાને પોતાની કવિતાઓ થકી કરી સમૃદ્ધ

Path Shah

શીલા દીક્ષિતનો પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલીન, લોકોએ ભીની આંખોએ આપી અંતિમ વિદાઈ

Mansi Patel

રાજ્યના ખેડૂતોને પડતી ખાતરની ખોટ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આપી પ્રતિક્રીયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!