GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

PM મોદી સુરેન્દ્રનગરના ચોટીલામાં વિકાસ કામોનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગરના ચોટીલામાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે. ચોટીલા ખાતેથી નરેન્દ્ર મોદી રાજકોટમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું ભૂમિ પૂજન કરશે.

જે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોટિરી ઓફ ઈન્ડિયાના સહયોગથી બનવાનુ છે. આ સિવાય અમદાવાદ-રાજકોટના ધોરીમાર્ગનું સિક્સલેન કરવાના કામનું પણ ખાત મુહૂર્ત થવાનુ છે. આ ઉપરાંત રાજકોટ-મોરબી વચ્ચે 375 કરોડના ખર્ચે ફોરલેન રાજ્ય ધોરીમાર્ગનું ભૂમિપૂજન થશે.

Related posts

સતત વધી રહેલા Coronaના કેસની સ્થિતિ અંગે સમીક્ષા કરવા સુરત પહોંચ્યા મુખ્ય પ્રધાન રૂપાણી

Arohi

કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર, Zydusની કોરોના વેક્સિનને માનવ પરીક્ષણ માટે મળી મંજૂરી

Bansari

ખાનગી બસો દોડાવવા અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ સમય દરમિયાન જ મળશે છૂટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!