GSTV
Home » News » PM મોદી અને PM નેતન્યાહૂની ગુજરાત મૂલાકાત યાદગાર બનાવવા તંત્ર સજ્જ

PM મોદી અને PM નેતન્યાહૂની ગુજરાત મૂલાકાત યાદગાર બનાવવા તંત્ર સજ્જ

PM નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના PM નેતન્યાહૂ 17 જાન્યુઆરીએ અમદાવાદની મુલાકાતે આવવાના છે. PM મોદી અમદાવાદ એરપોર્ટ પર નેતન્યાહૂનું સ્વાગત કરશે. બંને નેતાઓ એરપોર્ટથી રોડ શો કરીને ગાંધી આશ્રમ પહોંચશે.

ત્યારે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સમગ્ર રૂટની ચકાસણી કરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમને બેઠક કરીને સુરક્ષા સહિત સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી. બન્ને PM ની ગુજરાતની મૂલાકાત યાદગાર બની રહે અને સલામતી તથા સુરક્ષમાં કોઇ ચૂક ન રહી જાય તે માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.

Related posts

પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસને મળી ગઈ સેફ સીટ, પણ UP કાર્યકર્તાઓને નથી પસંદ

Mayur

આ સરકારી સ્કીમમાં દર મહિને ખાતામાં જ આવી જશે વ્યાજ, જોઇન્ટ ખાતુ હોય તો મળશે ડબલ ફાયદો

Bansari

ડોનાલ્ડ ટ્રમ્પ ભારત યાત્રા પર આવે તે પહેલાં જ એમરિકાએ પાકિસ્તાનને આપી આ ચેતવણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!