GSTV
Home » News » PM મોદીએ શ્રવણબેલગોલામાં બાહુબલી મહામસ્તકાભિષેક મહોત્સવમાં ભાગ લીધો

PM મોદીએ શ્રવણબેલગોલામાં બાહુબલી મહામસ્તકાભિષેક મહોત્સવમાં ભાગ લીધો

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રવણબેલગોલામાં બાહુબલી મહામસ્તકાભિષેક મહોત્સમાં ભાગ લીધો. જ્યાં તેમણે બાહુબલી સાર્વજનિક હોસ્પિટલનું ઉદ્ઘઘાટન કર્યું.

પીએમ મોદીએ કહ્યું કે ભારત સરકાર પાસે યાત્રીઓની સુવિધા માટે કેટલાક પ્રસ્તાવો આવ્યા હતા. અને સરકારે તમામ સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

લોકોનું માનવું છે કે સમાજમાં ધાર્મિક પ્રપૃત્તિ ઘણી થાય છે. પણ સામાજિક પ્રવૃત્તિ નથી. પરંતુ ભારતની સંત પરંપરાએ શિક્ષા, સ્વાસ્થ્ય અને નશામુક્તિ માટે પણ ઘણું કામ કર્યું છે. મહત્વનું છે કે દર બાર વર્ષે શ્રવણબેલગોડામાં આ મહોસ્તવ યોજાય છે.

Related posts

કુલ ભૂષણ જાધવ પર ICJનો મહત્વનો ચૂકાદો, પાકિસ્તાનને એક-બે નહી પરંતુ મળ્યા ત્રણ મોટા ઝટકા

Path Shah

World Emoji Day: ઈમોજી સ્ટાઈલમાં જુઓ આ બોલિવુડ સ્ટાર્સનાં રિએક્શન

Path Shah

ખેડૂતો માટે ખુશખબર : આવતીકાલે દિલ્હીમાં હાઈપાવર્ડ કમિટીની બેઠક, રૂપાણી પણ પહોંચશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!