GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

રોહિંગ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં માનવતાના માપદંડના આધારે થઈ શકે સુનાવણી

Supreme Court on the Ram temple issue

ભારતમાં ઘુસણખોરી કરીને રહેતા રોહિંગ્યાઓને મ્યાનમાર મોકલી આપવામાં આવશે. દેશમાં 40 હજાર જેટલા રોહિંગ્યા ગેરકાયદાયકીય રીતે વસવાટ કરે છે. દેશમાં રાજકારણનો મુદો બનેલા રોહિંગ્યાઓને પહેલીવાર મ્યાનમાર મોકલવામાં આવશે. પહેલી ટુકડીમાં સાત રોહિંગ્યાને મ્યાનમાર સરકારને સોંપવામાં આવશે. જોકે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થવાની છે.

સાત રોહિંગ્યાને અસમના સિલચરમાં  અટકમાં લેવામાં આવ્યા છે. જેમને મણિપુરની મોરેહ સીમા પરથી મ્યાનમાર સરકારને સોંપવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે રોહિગ્યા મામલે અરજી કરી છે. જે મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ માનવતાના માપદંડના આધારે સુનાવણી કરી શકે છે.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

જમ્મુ કાશ્મીરમાં કડકાઈ સાથે લાગૂ થયુ લોકડાઉન, શ્રીનગરનો લાલચોક કરી દીધો સીલ

Pravin Makwana

સૌથી મોટા સમાચાર, સચિન પાયલોટ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી શકે છે, જેપી નડ્ડાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા-સૂત્ર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!