GSTV
Home » News » મોદીનું કહ્યું તેમના નેતાઓ જ નથી માની રહ્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સર્જાયા આવા દ્રશ્યો…

મોદીનું કહ્યું તેમના નેતાઓ જ નથી માની રહ્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સર્જાયા આવા દ્રશ્યો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી રહ્યા છે. ત્યારે સ્ટેટ્યુ ઓફ યુનિટીમાં આયોજિત ઊર્જા કોન્ફરન્સમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી આપવામાં આવી રહ્યુ છે. દેશના તમામ રાજ્યમાંથી આવેલા ઊર્જા પ્રધાનો પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પી રહ્યા છે. ત્યારે પીએમ મોદીની અપીલનું પાલન નેતાઓ જ નથી કરી રહ્યા. જેથી અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.

પ્રધાનમંત્રીના મંત્રીઓ ક્યારે જાગશે ?

જિનપિંગની મુલાકાત વેળાએ પ્રધાનમંત્રીએ ખુદ મામલ્લુપુરમના દરિયા કિનારેથી કચરો વીણી ભારત સહિત વિશ્વને સંદેશો પાઠવ્યો હતો. પણ જ્યારે મોદીના મંત્રીઓની વાત આવે ત્યારે સ્વચ્છતા અને પ્રધાનમંત્રીએ આપેલા તમામ સંદેશાઓ પોકળ સાબિત થાય છે. ખૂદ નેતાઓ જ માની ન રહ્યા હોય ત્યારે સામાન્ય જનતા પાસેથી શું અપેક્ષા રાખવી ?

READ ALSO

Related posts

એક બાદ એક પાકિસ્તાની એક્ટ્રેસ શા માટે અપલોડ કરી રહી છે નગ્ન તસવીરો ? વધુ એક અભિનેત્રીએ ન્યૂડ ફોટો કર્યો શેર

Bansari

જીવન માટે સંઘર્ષ કરી રહ્યાં છે લતા મંગેશકર, ICUમાં તેમના ગીતો જ બન્યાં સૌથી મોટી તાકાત

Bansari

આધારમાં આવી ભૂલ ભારે પડી જશે, સરકાર સીધો ફટકારશે 10 હજારનો દંડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!