આગામી થોડા દિવસમાં એસવીપી હોસ્પિટલમાં પ્લાઝમા બેન્ક શરૂ કરવામાં આવશે. કોરોનાના દર્દીઓને સારવાર માટે પ્લાઝમા થેરીપી ઉપયોગી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલમાં પ્લાઝમા બેન્ક શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. હોસ્પિટલ પાસે અત્યાર સુધી 30 લોકોના પ્લાઝમા કલેક્ટ કરવામા આવ્યા છે અને આગામી દિવસમાં આ સંખ્યામાં વધારો થશે.
હોસ્પિટલમાંથી અત્યાર સુધી કુલ 3600 લોકોને સારવાર કરી રજા આપવામાં આવી છે. ત્યારે આ લોકોને પ્લાઝ્મા ડોનેટ કરવા સૂચના આપવામાં આવી છે. પ્લાઝમા થેરીપીથી એસવીપીમાં એક વ્યક્તિ સ્વસ્થ થયા છે, તો 6 થી 7 લોકો હજી સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલ બાદ અમદાવાદમાં એસ વી પી હોસ્પિટલમાં પ્લાઝ્મા બેન્ક શરૂ થતાં કોરોનાના દર્દીઓને ફાયદો થશે.
READ ALSO
- ખાસ વાંચો/ ક્યાંક તમારી જૂની કાર ભંગાર તો નહીં થઈ જાય, સરકારે આ પોલિસીને આપી મંજૂરી
- મોટાભાગના ખેડૂતો નથી જાણતા કે શું છે નવા ત્રણ કૃષિ કાયદા, નહીંતર આખો દેશ ભડકી ઉઠે: વાયનાડથી બોલ્યા રાહુલ ગાંધી
- રિવરફ્રન્ટની વધશે રોનક/ સરકારે 49 પ્લોટ વેચાણ માટે મૂક્યા, હાઈરાઈઝ ઈમારતથી ઝળહળી ઉઠશે શહેરની સ્કાઈલાઈન
- દિલ્હી હિંસા બાદ ખેડૂત નેતાઓ બેકફૂટ પર: આ નેતાએ માફી માગતા કહ્યું, અમે શર્મસાર, 30મીએ રાખીશું ઉપવાસ
- NCC કાર્યક્રમમાં જોવા મળ્યો યુવાનોનો જોશ, પીએમ મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર