GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

પાટણમાં 11111 વૃક્ષોનું વાવેતર કરીને કારગીલ યુદ્ધમાં શહિદ થનારા જવાનોને અપાઈ હરિત વિરાંજલિ

પાટણ ખાતે સહસ્ત્ર તરૂ વનમાં 11 હજાર 111 વૃક્ષોનું વાવેતર કરીને કારગીલ યુદ્ધમાં શહિદ થનારા જવાનોને હરિત વિરાંજલી આપવામાં આવી હતી. જેમા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા અન્ય મહાનુભાવોએ પણ નદી કિનારે વૃક્ષારોપણ કર્યું હતું.

કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે અલગ અલગ સ્થળોએ વૃક્ષારોપણ કર્યા બાદ તેનું જતન કરવામાં નથી આવતું. જેના કારણે યોગ્ય પરિણામ પણ નથી મળતું. જેથી એક ચોક્કસ સ્થળ નક્કી કરીને અહીયા હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેથી અહીયા વૃક્ષોનું જતન કરવામાં આવશે. મહત્વનું છે કે સહસ્ત્ર તરૂ વન ખાતે ટૂંક સમયમાં કુલ 25 હજારથી વધું વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જે રાણીની વાવ અને પટોળાની જેમ પાટણની આગવી ઓળખ ઉભી કરશે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!