GSTV

અમદાવાદ/ લોકોમાં જાગૃતિ માટે ડેફ બ્લાઈન્ડ રનનું આયોજન, 400 કિમીની સફર કરશે પૂર્ણ

જે બાળકો સાંભળી કે બોલી શકતા નથી તેમના માટે તત્વ એનજીઓ દ્વારા એક ખાસ પ્રકારની પહેલ શરૂઆત કરવામાં આવી છે. એનજીઓ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે ડેફ બ્લાઇન્ડ રનનું આયોજન કરાયુ છે. અમદાવાદ વસ્ત્રાપુર સ્થિત અંધજન મંડળથી પોરબંદર સુધીની 400 કિલોમીટરની સફર દોડીને પૂર્ણ કરશે. આ દોડ પોરબંદર ખાતે ૨૬ જાન્યુઆરી પહોંચીને પુર્ણ કરાશે. આ દોડ તેઓ ચાર દિવસમાં પૂર્ણ કરશે. આ દોડ અંતર્ગત રસ્તામાં આવતા ગામડાઓને લોકોને જાગૃતિ કરવામાં આવશે.

READ ALSO

Related posts

ભાજપનો સપાટો/ ગાંધીનગર પંચાયતમાં કેસરિયાએ રચ્યો ઇતિહાસ, આટલી બેઠક જીતીને કોંગ્રેસનો કરી નાંખ્યો સફાયો

Bansari

નારાજ કે રાજી/ આદિવાસી પટ્ટાનું રિઝલ્ટ ઘણા નેતાઓનું રાજકારણ પુરૂ કરી દેશે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટ્ટામાં આ છે પરિણામ

Pravin Makwana

ભાજપની સૌથી મોટી જીત/ 15 વર્ષ બાદ ઝઘડિયા તાલુકા પંચાયતમાં લહેરાયો કેસરીયો, છોટુ વસાવાની પાર્ટી બીટીપીનું ધોવાણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!