GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

રશિયામાં પ્લેનનાં એન્જીનમાં પક્ષી ફસાતા ઈમરજન્સી લેન્ડિંગ, 23 યાત્રીઓ થયા ઘાયલ

એક રશિયન વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ ગુરૂવારે કરાવવામાં આવ્યુ હતુ. વાસ્તવમાં વિમાનના એન્જીનમાં કેટલાંક પક્ષીઓ ફસાઈ ગયા હતા. ત્યારબાદ પ્લેનને ઉડાન ભરવામાં મુશ્કેલી પડી રહી હતી.

એરલાઈને જણાવ્યુ હતુકે, યુરાલ એરલાઈનની ઉડાન મોસ્કોના ક્રિમિયાના સિમ્ફરોપોલની ઉડાન ભરી રહ્યુ હતુ. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છેકે, તેને પગલે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઓછામાં ઓછા 23 જેટલાં યાત્રીઓ ઘાયલ થયા છે.

એરબસ 321માં 234 યાત્રીઓ સવાર હતા. વિમાનને એરપોર્ટની પાસે એક મેદાનમાં લેન્ડિંગ કરાવાયુ હતુ. સુરક્ષા ચિંતાઓને કારણે રશિયાના એરલાઈન ઉદ્યોગને ઘણું નુકસાન થયુ છે. જેણે હાલનાં વર્ષોમાં ઘણી ઘાતક દુર્ઘટનાઓનો સામનો કર્યો છે.

READ ALSO

Related posts

રાજીવ ગાંધી ફાઉન્ડેશન : ચીન નહીં દેશની ટોપની તમામ કંપનીઓએ આપ્યું છે ડોનેશન

Mansi Patel

વૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી ખરાબ સ્થિતિ આવશે

Pravin Makwana

EDએ યસબેન્કના ફાઉન્ડર, DHFLના પ્રમોટર્સની 2200 કરોડની મિલકત કરી જપ્ત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!