GSTV

રન વે પર સ્લિપ થતાં વિમાનના થયા ત્રણ ટુકડા, 150 લોકો થયા ઘાયલ

તુર્કીના ઈસ્તાંબુલ શહેરમાં બુધવારે એક વિમાન હવાઈમથક પર ઉતરતી વખતે રન વે પર સ્લિપ ખાઈ ગયું હતું. આ વિમાનના ત્રણ ટુકડા થઈ ગયા હતા. જુઓ આ દુર્ઘટનાની તસ્વીરો

આ ઘટના સમયે વિમાનમાં 177 લોકો હાજર હતા. અધિકારીઓએ જણાવ્યું છે કે, આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.

આ દુર્ઘટનામાં લગભગ 150 લોકો ઘાયલ થયા છે.

આ વિમાન ઈઝમિર શહેરના એજિયનથી ખરાબ મોસમના કારણે ઈસ્તાંબુલ આવ્યું હતું.

એકદમ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયેલું આ વિમાન અને તેની અંદર લાગેલી આગની અમુક તસ્વીરો અહીં આપી છે.

તુર્કીની ટીવી ચેનલમાં જણાવ્યા પ્રમાણે ટૂટેલા ભાગમાં પાછળથી અમુક લોકોને બચાવી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

આ વિમાન તુર્કીના પેગૈસસ એરલાઈન્સનું છે.

આ દુર્ઘટના સમયે વિમાનમાં 177 યાત્રી અને સ્ટાફના 6 લોકો સવાર હતા.

READ ALSO

Related posts

Jio ના લોગો સાથે લોટ વેચી રહી હતી આ કંપની, ટ્રેડમાર્કના દુરુપયોગ મામલે થઈ 4 ની ધરપકડ

Ali Asgar Devjani

કોરોના રસીને લઈને સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન, દેશમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન

Ankita Trada

પશ્ચિમ બંગાળ : BJP પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના TMC પર પ્રહાર – ‘મમતા બેનર્જી હાર ભાળી ગયા છે’

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!