GSTV

252GB સુધી ડેટા અને ફ્રી કોલિંગ વાળા ધાસૂં પ્લાન, 84 દિવસની વેલિડિટી સાથે જાણો બીજો શું થશે ફાયદો

ડેટા

રિલાયન્સ જીયો પોતાના યુઝર્સને ઘણી શાનગાર પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યા છે. ત્યાં જ ટેરિફ મહોંગું થયા બાદથી જ યુઝર્સનો ઝુકાવ એ પ્લાનની તરફ વધ્યો જે લાંબી વેલિડિટીની સાથે આવે છે. માટે જ અહીં અમે તમને જીયોના અમુક બેસ્ચ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જે એક વખત રિચાર્જ કરાવ્યા બાદ 84 દિવસ સુધી ચાલે છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં અનલિમિટેડ કોલિંગ અને 252GB સુધી ડેટા પણ ઓફર કરવામાં આવી રહ્યો છે.

રિલાયન્સ જીયોનો 555 રૂપિયા વાળો પ્લાન

84 દિવસની વેલિડિટીની સાથે આવનાર આ જીયોના પ્લાનમાં તમને દરરોજ 1.5 જીબીના હિસાબથી કુલ 126 જીબી સુધી ડેટા મળે છે. પ્લાનમાં જીયો નેટવર્ક્સ માટે અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી રહી છે. ડેલી 100 ફ્રી એસએમએ ઓફર કરનાર આ પ્લાનમાં બીજા નેટવર્ક્સ પર કોલ કરવા માટે 3 હજાર  FUP મિનિટ્સ મળે છે. પ્લાનની ખાસિયત છે કે તેમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.  

રિલાયન્સ જીયોનો 599 રૂપિયા વાળો પ્લાન

પ્લાનમાં 84 દિવસની વેલિડિટીની સાથે કુલ 168 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ ડેટા રોજ 2જીબી ના હિસાબથી તમારા એકાઉન્ટમાં ક્રેડિટ કરી દેવામાં આવશે. આ પ્લાનમાં જીયો-ટૂ-જીયો કોલિંગ ફ્રી છે. ત્યાં જ બીજા નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 555 રૂપિયા વાળાની જેમ જ 3 હજાર FUP મિનિટ્સ મળે છે. ડેલી 100 ફ્રી એસએમએસ આપનાર આ પ્લાનમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

ડેટા

રિલાયન્સ જીયોનો 999 રૂપિયા વાળો પ્લાન

જીયોના 84 દિવસ સુધી ચાલતા આ પ્લાનમાં તમને રોજ 3જીબીના હિસાબથી કુલ 252 જીબી ડેટા મળે છે. બાકી પ્લાન્સની જેમ તેમાં જીયો નેટવર્ક્સ માટે ફ્રી કોલિંગ અને બીજા નેટવર્ક્સ માટે 3 હજાર FUP મિનિટ્સ આપવામાં આવી રહી છે. પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસની સાથે દરેક જીયો એપ્સનું ફ્રિ સબ્સક્રિપ્શન પણ મળે છે. 

Read Also

Related posts

રિલાયન્સ જિયોના આ એક પગલાથી ટૂટી ગયા એરટેલ અને Viના શેર, જાણો તે પાછળના કારણો

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!