ઇન્ટરનેશનલ ટ્રીપમાં આપણે જયારે ફરવા જઈએ ત્યારે ટ્રીપમાં થોડા દિવસો જ હોય તો આખુ શહેર એક્સપ્લોર કરવું મુશ્કેલ બને છે. પરંતુ તમને જાણીને અજીબ લાગી શકે છે કે દુનિયામાં અમુક એવા શેહેરો એવા પણ છે જેને 15 મિનીટની અંદર પૂરેપુરા શહેરમાં ફરી શકાય છે. થોડાક સમયમાં વધુ જગ્યા ફરવા ઈચ્છતા હોય તો આ સાત સીટીનો તમારા લીસ્ટમાં જરૂરથી ઉમેરો કરજો.

- મોનોકો, પશ્ચિમ યુરોપ
મોનોકો શેહેર 2 સ્ક્વેર કિલોમિટર માં રહેલું છે. આ સીટીને માત્ર 15 મિનીટની અંદર ફરી શકાય છે. મોનોકોમાં રહેતા લોકો આ સીટીને સમૃદ્ધ બનાવે છે. મોનોકો શહેરની લેવીસ લાઈફસ્ટાઈલ, કસીનો અને રેસિંગ ટ્રેક માટે ફેમસ છે.

- સેટજોન્સ ,અમેરિકા
સેટજોન્સ દુનિયાના સૌથી નાના દેશની લીસ્ટમાં આવે છે. સેટજોન્સ 2 લાખ જેટલી વસ્તી ધરાવતો દેશ છે. સેટજોન્સની વચ્ચે એક વર્જિન આઇલેન્ડ આવેલ છે. આ વર્જિન આઇલેન્ડ જવા માટે મીડ એપ્રિલ બેસ્ટ સમય છે.

- નાઉરુ ,ઓસ્ટ્રેલિયા
દુનિયાનો સૌથી નાનો આઈલેન્ડદેશની લીસ્ટમાં ‘નાઉરુ’ આવે છે. લોકો નાઉરુમાં આવેલ ટુરીસ્ટ જગ્યાને વિઝીટરસ જોઇને નવાઈ પામે છે.

- ગ્રેનાડા,કેરીબીયાઈ સાગર
નવાઈની વાત એ છેકે ગ્રેનાડા જેવા નાના દીવ્પમાં દરિયો, વોટરફોલ ,અંડર વોટર પાર્ક સ્કલ્પચર અને હાઉસ ઓફ ચોકલેટ જેવા સ્થળો આવેલા છે. ગ્રેનાડા એ 6 દીવ્પને મળીને બનેલી જગ્યા છે.

- માલદીવ
સેલીબ્રિટીસની ફેવીરીટ જગ્યા માલદીવ 15 મિનીટની અંદર ફરી શકાય છે. માલદીવમાં આવેલ બીચના દ્રશ્યો લોકો માટે ખુબ આંનદદાયક છે.

6.માલ્ટા,આફ્રિકા
માત્ર 360 વર્ગ ક્ષેત્રફળમાં આવેલ ,માલ્ટામાં 10 અલગ સાઈટ્સ જોવા લાઈક છે. માલ્ટામાં અનેક ફિલ્મો શુટિંગ થયેલ છે એ માટે પણ જાણીતું છે.

- વેટિકન સીટી
આ દેશ દુનિયામાં સૌથી નાનો દેશમાં આવે છે. વેટિકન સીટીની જગ્યા ૨ કિલોમિટરથી પણ ઓછી છે. અહી કોઈ પણ વાહન વગર,પગપાળા જ વેટિકન સીટી ફરી શકાય છે.