GSTV
Gujarat Government Advertisement

કેચ પકડવા માટે દિનેશ કાર્તિક એટલું દોડ્યો કે રોકાયો ન હોત તો સચીનના ઘરે પહોંચી ગયો હોત

આઇપીએલ 2019. લીગ મેચમાં છેલ્લી મેચ આ મેચ પર ઘણી બધી ટીકા-ટીપ્પણીઓ થઈ હતી. ત્યારે આ મેચમાં એ નક્કી કરવામા આવ્યું કે કઈ ટીમ આગામી તબક્કામાં ક્વોલિફાયરમાં જશે અને કોણ નહી જાય. જો કોલકાતાએ મેચ જીતી લીધી હોત તો તે ક્વોલિફાયરમાં જાત, નહીં તો મુંબઇની જીતથી હૈદરાબાદને ક્વોલિફાયર્સ રાઉન્ડમાં મોકલ. અને છેલ્લે સનરાઇઝ હૈદરાબાદ આગળનાં સ્ટેજે પહોંચ્યું હતું.

WATCH: Dinesh Karthik’s spectacular running catch

Full video here ??https://t.co/gDNOXHYb70 #MIvKKR pic.twitter.com/EKyQilnl86— IndianPremierLeague (@IPL) May 5, 2019

મુંબઇ ઇન્ડિયન્સે કોલકતા નાઇટ રાઈડર્સને 9 વિકેટથી હરાવી હતી. ત્યારે અને હવે ક્વોલિફાયરમાં રમવાની 4 ટીમો નક્કી થઈ ગઈ છે. જેમાં મુંબઇ ઇન્ડિયન્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને ડેક્કન ચાર્જર્સ છે. જ્યારે આ મેચમાં મુંબઇએ પ્રથમ બોલિંગ કરી અને તેને 134 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ત્યારે આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ક્યાંય જોવા મળી નહોતી. મુંબઇએ પણ તેની બેટિંગ સાથે ખાતરી કરી લીધી હતી. ત્યારે મુંબઈની એકમાત્ર વિકેટ પડી હતી. જેમાં ઓપનર ક્વિન્ટન ડી કોક આ વિકેટ 7 મી ઓવરમાં પડી હતી . અત્યાર સુધી દિનેશ કાર્તિક તેના 5 મા બોલરનો ઉપયોગ કરી રહ્યા હતા.

જેમાં પ્રસિદ્ધ ક્રિષ્ણાની પહેલા બોલ પર જ ક્વિન્ટન ડી કોક પુલ શોટ મારવા ઈચ્છતા હતા. શોર્ટ બોલ હતી પરંતુ બોલ બેટનો ટોપ એજ લાગ્યો અને શોર્ટ ફાઈન લેગની તરફ જવા લાગી હતી. જ્યારે ફિલ્ડર ક્રિસ લેન ત્યાં સહેલાઈથી પહોંચી શકયા હોત પરંતુ દિનેશ કાર્તિક બોલને નીચેથી તેની પર આંખો લાગવીને દોડી રહ્યા હતા.

તે પોતાની પોઝીશનથી લગભગ બાઉન્ડ્રી સુધી પહોંચીને ડાઈવ લગાવીને કેચ પૂરો કર્યો હતો.ત્યારે કાર્તિક માટે તે સારી વાત હતી કે તેમણે દોડતા કોલ કર્યો હતો અને કહ્યું કે તેઓને કેચ કરવામા સંપુર્ણ રીતે રસ હતો. આ કારણે, ક્રિસ લિન અને તેની મૂંઝવણ સર્જાઈ ન હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ટ્રિક/ કારની બેટરી વારંવાર થઇ જાય છે ડિસ્ચાર્જ? આ ટિપ્સ અપનાવશો તો વધી જશે લાઇફ

Bansari

તમાશો: હનુમાનનો વધ થઈ રહ્યો છે અને રામ ચૂપ બેસીને જોઈ રહ્યા છે, ભાજપના મૌનથી અત્યંત દુ:ખી હોવાનો ચિરાગે બળાપો ઠાલવ્યો

Pravin Makwana

ઘરેલૂ ઉપચાર/ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો એક ગ્લાસ ટામેટાંનો રસ પીઓ, આ છે બનાવવાની ઉત્તમ રીત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!