GSTV
Gujarat Government Advertisement

ઝટકો/ અમિત શાહ કોઇ પણ કામ માટે ઉપયોગી ન થાય એવા રાજકીય મેનેજર, ચૂંટણીના નથી ચાણક્ય મેં 3 વાર હરાવ્યા

Last Updated on May 4, 2021 by Pravin Makwana

મમતા બેનરજીના ચૂંટણી-વ્યૂહકાર પ્રશાંત કિશોર (પી.કે.)એ અમિત શાહ વિષે એક પત્રકાર-સંવાદમાં જણાવ્યું કે ”હું ઉધ્ધત દેખાવા માગતો નથી, પરંતુ મારે કહેવું જ જોઇએ કે અમિત શાહ, જેને વધુ પડતો ભાવ આપવામાં આવી રહ્યો છે એવા રાજકીય મેનેજર છે, પરંતુ તેઓ એક સંકટરૂપ બની રહે એવા નેતા છે. તેઓ નિષ્ફળતાનો પર્યાય છે. આ (બંગાળ-ચૂંટણી)માં અમે ત્રીજીવાર સામસામે માથાભેર ટકરાયા.

ત્રણેય વાર મેં એમને હરાવ્યા છે

૨૦૧૫ની બિહાર – વિધાનસભા ચૂંટણી, એ પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણી અને છેલ્લે આ પશ્ચિમ બંગાળની ચૂંટણી. અમે અમિત શાહને આંધ્ર અને પંજાબમાં પણ પરાસ્ત કર્યા હતા, જ્યાં ભાજપે સ્થાનિક પક્ષો સાથે ચૂંટણી-જોડાણ કર્યું હતું. અમિત શાહ કોઇ પણ કામ માટે ઉપયોગી ના થાય એવા રાજકીય મેનેજર છે, એમ પ્રશાંત કિશોરે પત્રકારોને જણાવ્યું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વિધિ-વિધાન સાથે ખોલવામાં આવ્યા ગંગોત્રી ધામના કપાટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી પહેલી પૂજા

Bansari

હાહાકાર/ એપ્રિલમાં આ ગામમાં 60 લોકોનાં મોત : તંત્રના નેગેટિવ રિપોર્ટોને પગલે લોકો સુપર સ્પ્રેડર બન્યા, 500 કેસ હોવાનો દાવો

Damini Patel

રાજકોટ: કોરોનાના ખપ્પરમાં ગામડાઓ હોમાયા, સરપંચોને પાવર તો આપ્યા પણ તંત્ર કોઈ વાત સાંભળતુ નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!