GSTV

યુઝરે સલમાનના ફાર્મહાઉસને ગણાવ્યું ‘ઐયાશીનો અડ્ડો’ તો ભાઈજાને આપ્યો જડબાતોડ જવાબ

Last Updated on July 22, 2021 by Pritesh Mehta

એક્ટર ડાયરેક્ટર પ્રોડ્યુસર અરબાઝ ખાન પોતાનો શો પિંચના બીજા સિઝનને લઈને આવી રહ્યા છે. જેના પ્રીમિયર એપિસોડમાં સલમાન ખાનને એન્ટ્રી કરી છે. આ પોસ્ટ પર ઘણા યુઝર્સ સલમાન ખાનને ટ્રોલ કરતા જોવા મળ્યા તો સલમાન પણ ટ્રોલર્સને જવાબ આપતા જોવા મળ્યા. જણાવી દઈએ કે સલમાન ખાન અવારનવાર પોતાના ફાર્મહાઉસ પર જોવા મળે છે. અહીં તેઓ ખેતી કરતા પણ જોવા મળે છે. લોકડાઉન દરમ્યાન તેઓ પોતાના ફાર્મહાઉસ પર જ હતા.

સલમાન

ફાર્મહાઉસને લઈને યુઝર્સના આ હતા સવાલ

સલમાન ખન્ના ફાર્મહાઉસને લઈને એક યુઝરે લખ્યું કે આ ફાર્મહાઉસ નથી જિલ્લો છે. તેના પર સલમાને જવાબ આપ્યો હતો, ‘આ મારુ ફાર્મહાઉસ નથી અર્પિતાનું છે. આ અમારું ફાર્મહાઉસ છે. અમે એટલા લોકો છીએ કે તેને જિલ્લો કહી શકો’

સલમાનનો સ્ટ્રોંગ જવાબ

તો, એક યુઝરે સલમાન ખાનના ફાર્મહાઉસને ઐયાસીનો અડ્ડો કહ્યું. જેના સવાબમાં સલમાને લખ્યું કે તેમણે મારી પોસ્ટમાં એવો શું જોયું જે અમારું ઘર છે. તેમને ઐયાશીનો અડ્ડો કેવી રીતે લાગ્યો? તેનો કોઈ ચાન્સ નથી કારણકે અમારા પાપા અમને શૂટ કરી દેશે.”

શો માં આ ઉપરાંત સલમાને જણાવ્યું કે જો સોનાક્ષી સિંહ કેટરિન કેફ, દિશા પાટની અને અન્ય કોઈ અભિનેત્રી માંથી કોઈને સોશિયા મીડિયા કન્સલ્ટન્ટ તરીકે હાયર કરવા માંગે તો તે કેટરીનાને હાયર કરશે. કારણકે કેટરિનાના ટ્વીટ્સ તેમને સેન્સિબલ લાગે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Travel Diary-5/ એ યુવાને મને લેકમાં બોટ હાઉસમાં રોકાવાની વાત કરી, ભાવતાલ નક્કી કર્યા પછી એમની બોટ હાઉસ પહોંચ્યો જ્યાં તેણે અસલ રંગ દેખાડ્યો

Lalit Khambhayata

સરકારી નોકરી ભરતી/ ભારતીય વાયુસેનામાં 10મા અને 12 પાસ માટે નોકરીની ઉત્તમ તક, જલદીથી આ રીતે કરશો અરજી

Harshad Patel

જલદી કરો/ ગુજરાત HIGH COURTમાં નોકરીની ઉત્તમ તક : કાનૂની સહાયક અને ડેપ્યૂટી સેક્શન ઓફિસર માટે પડી છે જગ્યાઓ, હજારોમાં છે સેલેરી

Karan
Do NOT follow this link or you will be banned from the site!