GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ઘરમાં કેદ 2 વર્ષની બાળકીની રહસ્યમય કહાની, રૂંવાડા ઉભા કરી દેશે ‘પિહૂ’નું Trailer

ડાયરેક્ટર વિનોદ કાપડીની ફિલ્મ પીહૂનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી બે વર્ષની બાળકી પર આધારિત છે. ફિલ્મને 16 નવેમ્બરના રોજ રિલિઝ કરવામાં આવશે. ટ્રેલરમાં જણાવવામાં આવ્યું છે કે બે વર્ષની બાળકી ઘરમાં એકલી હોય છે અને તે ફ્રીજમાં કેદ થઇ જાય છે. તે પોતાની મૃત માતાને જગાડવાનો પ્રયાસ કરે છે. ઘરમાં એકલી બાળકી ક્યારેક કિચનમાં ગેસ ચાલુ કરે છે તો ક્યારેક માઇક્રોવેવ ઑન કરે છે.

ટ્રેલરના આધાર પર કહી શકાય કે આ સસ્પેન્સથી ભરપૂર એક માસૂમ બાળકીની રસપ્રદ કહાની છે. અંતમાં પિહૂને ઉંચી ઇમારતની બાલ્કની પર ઉભેલી દર્શાવવામાં આવી છે.

આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. પહેલાં જ આ ફિલ્મ અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં જઇ ચુકી છે. પામ સ્પ્રિંગ્સ અને ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ઓપનિંગ ફિલ્મ હતી.

Related posts

અમિતાભ બચ્ચનની તબિયત અચાનક લથડતા નાણાવટી હોસ્પિટલમાં દાખલ

Nilesh Jethva

અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, છ લોકોના કરૂણ મોત, આઠને ઈજા

Mansi Patel

આસામના એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈ થયા કોરોનાગ્રસ્ત, જેલમાં અન્ય 55 કેદી પણ કોરોનાથી સંક્રમિત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!