GSTV

ધારાસભ્યો ખોવાયા હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ, તસવીરોમાં ગુજરાતના તમામ કદાવર નેતાઓ

Last Updated on January 2, 2020 by Mayur

રાજ્યના એસ.સી, એસ.ટી અને ઓ.બી.સી ધારાસભ્યો ખોવાયા હોવાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીર એવા સમયે વાયરલ થઈ છે. ધારાસભ્યો ગાયબ થયા હોવાની તસવીરો સામે આવતા ગુજરાતના રાજકીય જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે. કારણ કે ગુજરાતના જેટલા પણ ધારાસભ્યો ગાયબ હોવાની તસવીરો સામે આવી છે તે તમામ નેતાઓ કદાવરની શ્રેણીમાં આવે છે.

જ્યારે ગાંધીનગરમાં ધરણા પર બેઠલી મહિલાઓ સાથે એસસી, એસટી અને ઓબીસી સમાજના ધારાસભ્યોએ મુલાકાત કરી નથી. જેમને આ ધારાસભ્યો મળે તેને ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી મુકી જવાની સૂચના આપવામાં આવી છે. જેથી એક રીતે આ ધારસભ્યો સમસ્યામાં ફસાયેલી જનતાની મદદ ન કરતાં હોવાની વાત પણ સપાટી પર આવી છે.

વાયરલ થયેલી તસવીરમાં સાબરકાંઠાના સાસદ દિપસિંહ, કોંગ્રેસ અને ભાજપના નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કુંવરજીભાઈ બાવળિયા, મોદી સરકારના કદાવર નેતાઓમાંના એક પૂનમબેન માડમ, સી.જે.ચાવડા સહિતના નેતાગણોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર : સરકાર સાથેની બેઠક બાદ તબીબોનો મોટો નિર્ણય, આજથી ડોક્ટરો ઉતરવાના હતા હડતાળ પર

Dhruv Brahmbhatt

અતિ મહત્વનું: મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની કરી બદલી, અધિકારી આલમમાં મચ્યો ખળભળાટ

pratik shah

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!