GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

લોકો હવે ઘર કે હોટલમાં નહીં પણ એ જગ્યાએ સંબંધો બાંધવાનું પસંદ કરે છે જ્યાં હોય છે લોકોની ભીડ, ફોરપ્લેમાં તો…

શું લોકોને ઓફિસમાં સેક્સ કરવાનું પસંદ કરે છે? કે તેમણે ક્યારેય ઓફિસમાં સેક્સ કર્યું છે? તેને લઈને એક સર્વે હાથ ઘરવામાં આવ્યો. આવા સવાલોના જવાબમાં લોકોએ જે વાત કહી તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.  

ઓફિસમાં સેક્સ કર્યું છે?

દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ 27.6 ટકા લોકોનું કહેવું હતું કે હાં તે ઓફિસમાં શારીરિક સંબંધ બાંધી ચુક્યા છે. સર્વે અનુસાર આ સવાલનો ‘હા’માં જવાબ આપવામાં દિલ્હીના લોકો સૌથી વધું છે.

દિલ્હી બાદ આ મામલામાં રાંચીનું નામ આવે છે. રાંચીમાં 19.5 ટકા લોકોએ પણ આ સવાલનો જવાબ ‘હા’માં આપ્યા.

ગુરુગ્રામ અને નોએડામાં કામ કરતા 100 ટકા લોકોનું કહેવું છે કે તેમણે ક્યારેય ઓફિસમાં સેક્સ નથી કર્યું. તમને જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆરના આ બન્ને વિસ્તારોમાં મોટાપાયે ઈન્ડસ્ટ્રીઝ છે.

ત્યાંજ ઈન્દોરના 99% લોકોએ પણ આ સવાલનો જવાબ ‘ના’માં આપ્યો. આ સવાલના જવાબમાં ભવનેશ્વર(99.5%), ચંડીગઢ (99%) અને કોલકાતા (99.2%)ના લોકોએ પણ ‘ના’માં જવાબ આપ્યો.   

ઓફિસમાં સેક્સ કરવાની ઈચ્છા રાખે છે?

સર્વે દ્વારા એમ પણ જાણવા મળ્યું કે મોટી સંખ્યામાં ભારતીય ઓફિસમાં સેક્સ કરવાની ઈચ્છા રાખે છે. લોકોને સવાલ કરવામાં આવ્યો કે તે ઓફિસમાં સેક્સ વિશે વિચારે છે? ઉત્તર પ્રદેશની રાજધાની દિલ્હીમાં 48 ટકા લોકોએ ‘હા’માં જવાબ આપ્યો.

ત્યાં ચેન્નાઈ જેવા શહેરમાં પણ 42 ટકા લોકોએ આ સવાલનો જવાબ હામાં આપ્યો. જ્યારે ગુરુગ્રામમાં 43.7 ટકા લોકોનું પણ કંઈક આમ જ વિચારવું છે.

સહકર્મચારીઓ સાથે સેક્સ કરવાની ઈચ્છા થાય છે?

પાછલા વર્ષના સર્વેમાં જ્યારે લોકોને પુછવામાં આવ્યું કે શું કે ઓફિસમાં કોઈ સહકર્મચારીઓ સાથે સંબંધ બનાવવાને યોગ્ય માને છે તો તેના જવાબમાં ફક્ત 44 ટકાએ ‘હા’માં જવાબ આપ્યો હતો જ્યારે 56 ટકા લોકોએ તેને નકારી દીધો હતો.

18 વર્ષ પહેલા જ સેક્સ કરી ચુક્યા છે આટલા ટકા લોકો

સર્વેની માનીએ તો ભારતીય દરેક મામલામાં ભલે આગળ વધી ગયા છે પરંતુ વર્જિનિટી પર હજુ પણ તેમના વિચારો જુના છે. એક સર્વે અનુસાર ભારતમાં 53 ટકા લોકો પોતાના પાર્ટવરની વર્જિનિટીને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છે. પરંતુ 33 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેમણે 18 વર્ષ પહેલા જ સેક્સનો અનુભવ કરી લીધો છે.

શું તમે પોતાના પાર્ટનરની સાથે બેવફાઈ કરવા વિશે ક્યારેય વિચાર્યું છે? આ સવાલનો જવાબ આપતા ઈન્દોરમાં 85 ટાકા લોકોએ હામાં જવાબ આપ્યો, લખનઉમાં હા કહેનારની સંખ્યા 46.5 ટાકા અને ગુરુગ્રામમાં 42.6 ટકા રહી.

ફોરપ્લે સહિત કેટલો સમય ટકી શકે છે?

સર્વેમાં જ્યારે પુછવામાં આવ્યું કે ફોરપ્લે સહિત તે લોકો કેટલો સમય ટકી શકે છે. 30 મિનિટથી વધુ કે ઓછું? આ મામલામાં ઈન્દોરના લોકો સૌથી આગળ છે. ઈન્દોરના 91.5% લોકોએ જણાવ્યું કે તે બેડરૂમમાં 30 મિનિટથી વધુ વખત ટકી શકે છે. આ મામલામાં બીજા નંબર પર જયપુર હતું જ્યા 67.5% લોકો પોતાના ટાઈમિંગને લઈને સંતુષ્ટ હતા.

અમદાવાદમાં 63%, ભુવનેશ્વરમાં 59.5%, ચંડીગઢમાં 53.7% અને મુંબઈમાં 51.2 લોકોનું માનવું હતું કે તે પાર્ટનરની સાથે લગભગ 30 મિનિટ સુધી રોમાન્સ કરી શકે છે.

પોર્નના કારણે સમયને લઈને બની ગઈ છે આ ધારણા

મહત્વનું છે કે પોર્નના કારણે લોકોમાં એવી ધારણા બની ચુકી છે કે લોકો પાર્ટનરની સાથે લગભગ 30-40 મિનિટ સુધી ટાઈમ સ્પેન્ડ કરે. આમ ન થવા પર મોટાભાગે લોકો ચિંતામાં આવી જાય છે. જ્યારે એક્સપર્ટનું સંબંધોની ક્ષમતાને લઈને કંઈક બીજું જ કહેવું છે.  

ડોક્ટર્સે જણાવ્યું કે જો તમે ત્રણ મિનિટ સુધી સેક્સ કરવા માટે સક્ષમ હોવ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારો સમય 3 મિનિટ કરતા ઓછો છે તો તમારે ચિંતા કરવી જોઈએ.  

એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ

સર્વેમાં જાણવા મળ્યું કે મહિલાઓની તુલનામાં પુરુષોને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સમાં વધુ રસ હોય છે. પુરુષોમાં આ વાતનો પણ ડર ન હતો કે જો તોમની પત્ની અથવા પાર્ટનરને આ વિશે ખબર પડી ગઈ તો શું થશે. આ ડર વધુ પડતો મહિલાઓમાં જ જોવા મળ્યો.

તમને જણાવી દઈએ કે આ સેક્સ સર્વે 23 જાન્યઆરી 2019થી 20 ફેબ્રુઆરી 2019 સુધી 4,028 લોકો સાથે કરવામાં આવેલી વાતચીતના આધારે કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ આયુ વર્ગ 14-29, 30-49 અને 50-69 વર્ષના લોકો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો.

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો લઈ રહ્યો છે આ દેશ : કંપનીઓને થઈ ગયાં બખ્ખાં

Pravin Makwana

2.2 કરોડ પશુઓ આ રોગથી છે ભારતમાં પીડિત, જો માણસમાં ફેલાયો તો ગંભીર ખતરો ઉભો થશે

Pravin Makwana

પેટની ચરબીથી થઈ ગયા છો પરેશાન, તો અપનાવો આ ઘરેલું ઉપચાર, જલ્દી દેખાશે અસર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!