GSTV

પાર્ટનર સાથે ફિઝિકલ રિલેશનથી રહેશો દૂર તો શરીરમાં થશે ઘાતક ફેરફાર

Last Updated on August 1, 2019 by

માણસના શરીરનું એક પોતાનું ફંક્શન હોય છે. જો તેમાં કોઈપણ ફંકશન બગડી જાય તો શરીર પર તેનો ઘાતક પ્રભાવ પડે છે. એ વાતની તમને જાણકારી હશે કે માણસને જીવવા માટે પાંચ જરૂરી છે ઓર્ગન-બ્રેન, હાર્ટ, કિડની અને લંગ્સ જોઈએ છે. પરંતુ શું તમે જાણો છો કે ફિઝિકલ રિલેશન ન બનાવવાથી પણ આપણી બોડીના ફંકશન બગડી જાય છે.

Women gossip husband

એ ન કરવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના ફેરફાર આવી શકે છે. પાર્ટનર્સ સાથે શારીરિક સંબંધ બનાવતા પહેલાં તેની સાથે ભાવનાત્મક રીતે જોડાવ છો. એક્સપર્ટ કહે છે કે જો પાર્ટનર સાથે રેગ્યુલર શારીરિક સંબંધ બાંધવાના બંધ થઈ જાય તો એકબીજા પ્રત્યે લાગણી ઓછી થવા લાગે છે.

જો પાર્ટનર વચ્ચે ફિઝિકલ રિલેશન ન બંધાય તો સ્ટ્રેસ વધવા લાગે છે. સ્વભાવ ચિડચિડિયો થઈ જાય છે. એટલું જ નહીં ગભરામણનું સ્તર પણ વધવા લાગે છે. જ્યારે પાર્ટનર સાથે સંબંધ છે ત્યારે એન્ડ્રોફિન અને ડોપામાઈનનું સ્તર ઠિક થવા લાગે છે જે બોડીને રિલેક્સ બનાવે છે.

એક્સપર્ટ તો એ પણ કહે છે કે ઊંઘ પણ સારી આવે છે. શારીરિક સંબંધ બંધ થઈ જાય તો એમાં પેટમાં એઠન થવા લાગે છે. જોકે અલગ-અલગ વ્યક્તિઓની શારીરિક સંરચના પર નિર્ભર કરે છે.

પરંતુ એક્સપર્ટ એ વાતને માને છે કે ફિઝિકલ રિલેશન બંધાવાથી હાર્મોનલ લેવલ બેલેન્સ રહે છે. એક્સપર્ટનું માનવું છે કે પાર્ટનર સાથે શારીરિક સંબંધ ન હોય તો મહિલાઓને પીરિયડમાં પણ તકલીફ થાય છે.

Read Also

Related posts

Health / શું મગજને અપગ્રેડ કરી શકાય છે? જાણો વિજ્ઞાનની મદદથી તેને ધારદાર બનાવવાની રીતો

Vishvesh Dave

સુવર્ણ તક / રેલવેમાં 10 પાસ માટે નીકળી બંપર ભરતી, પરીક્ષા અને ઇન્ટવ્યૂ વગર થશે ડાયરેક્ટ રિક્રૂટમેન્ટ

Zainul Ansari

છટકેલ ઘરવાળો: પત્નીએ કોર્ટ કેસ પાછો ન ખેંચ્યો તો પતિએ દાંતથી બચકું ભરીને નાક તોડી નાખ્યું, લોહીલુહાણ થઈ ગઈ ઘરવાળી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!