GSTV
Life Relationship Trending

પત્નીએ મર્દાનગીને પડકારી તો પતિ બની ગયો ક્રૂર, અનનેચરલ સે-ક્સને કારણે ગુમાવ્યો જીવ

મધ્યપ્રદેશના છિંદવાડામાં એક નિર્દય પતિએ પત્નીની હત્યા કરી નાખી. 10 મેના રોજ લગ્નની વર્ષગાંઠના દિવસે પતિ-પત્નીએ સાથે મળીને દારૂ પીધો હતો. નશામાં ધૂત પત્ની પતિની સે-ક્સ કરવાની ક્ષમતાને પડકારે છે. આ પછી પતિએ તેની સાથે અનનૅચરલ સે-ક્સ કરવાનું શરૂ કર્યું, જેમાં પત્નીએ જીવ ગુમાવ્યો. પોલીસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

ઘટના છિંદવાડા જિલ્લાના બિજોરી ગુમાઈની છે. પતિએ પોલીસને જણાવ્યું કે તેની પત્ની દ્વારા પડકારવામાં આવ્યા બાદ તેણે તેની સાથે અન-નૅચરલ- સેક્સ કરવાનું શરૂ કર્યું. જેના કારણે પત્નીના પ્રાઈવેટ પાર્ટમાંથી મોટા પ્રમાણમાં લોહી વહેવા લાગ્યું અને તે બેભાન થઈ ગઈ. આ જોઈ પતિ ત્યાંથી ભાગી ગયો હતો. થોડા સમય પછી પત્નીનું અવસાન થયું.

બીજ

42 વર્ષીય મહિલાની લાશ તેના ઘરમાંથી ન-ગ્ન હાલતમાં મળી આવી હતી. પત્નીની હાલત બગડતી જોઈ પતિએ તેના કપડા બીજી જગ્યાએ ફેંકી દીધા અને પોતે ભાગી ગયો. જ્યારે બહારના લોકોએ કપડાં પર લોહીના નિશાન જોયા તો તેમણે મહિલાના પુત્રને આ અંગે જણાવ્યું. પુત્ર દોડીને તેની માતા પાસે ગયો, પરંતુ ત્યાં સુધીમાં મહિલાએ જીવ ગુમાવ્યો હતો. પુત્રએ જ પોલીસને જાણ કરી હતી.

છિંદવાડાના એએસપીએ જણાવ્યું કે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. રિપોર્ટ હજુ આવ્યો નથી, પરંતુ મહિલાના પ્રા-ઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા છે. રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. હાલ પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે.

Read Also

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

બોલિવુડ/ અક્ષય કુમારની આ ફિલ્મ સામે કરણી સેનાનો વિરોધ, નિર્માતાઓ જોડે ફિલ્મના ટાઈટલ બદલવાની કરી માંગ

Binas Saiyed
GSTV