GSTV
Home » News » ‘આખીર દિખાના ક્યા ચાહતે હો ભાઈ…’ 90ના દશકની આ તસ્વીરો જોઈને તમને એક વખત તો આ સવાલ જરૂર થશે

‘આખીર દિખાના ક્યા ચાહતે હો ભાઈ…’ 90ના દશકની આ તસ્વીરો જોઈને તમને એક વખત તો આ સવાલ જરૂર થશે

90નો દશક એવો હતો જ્યારે બોલીવુડમાં રોમેન્ટિંક ફિલ્મો પર ફોકસ રહેતો હતો. રાજા હિન્દુસ્તાનીથી લઈને મોહરા અને ન જાણે કેટલીય એવી ફિલ્મો આવી જેની યાદ દર્શકોના મન પર હજુ છે. 90ના દાયકાના ગીતો આજે પણ લોકોને યાદ છે. પરંતુ આ બધા કરતા હટકે 90નું દશક પોતાના ફોટોશૂટ માટે પણ ફેમસ હતુ. તે સમયના ફોટોશૂટ જોઈને તમારું હસવું જરૂરથી છુટી જશે.

આ બન્ને તસ્વીરમાં મિથુન અને રેખાને જુઓ. આ બંન્નેએ ફોટોશૂટમાં જે પહેર્યું છે તે જોઈને તમને જરૂરથી ખખડીને હસવું આવી જશે. મિથુન સફેદ કપડાંમાં ખૂબ જ અજીબ લાગી રહ્યા છે.

તમે શાહરૂખ ખાનનો બેબી બમ્પ ન જોયો હોય તો આ તસ્વીર જુઓ. બીજી તસ્વીરમાં જોનને જોઈને તમે પણ કહી ઉઠશે કે, આખરે કેમ? જોન આવું કેમ કર્યું?

આ તસ્વીર જોઈને તમે એક વખત તો જરૂરથી પુછવા માંગશો કે અક્ષયે શું પહેર્યું છે. બીજી તરફ ગોવિંદા અને જુહીની તસ્વીર પર જો તમને હસવું ન આવ્યું હોય તો તમને બીજા કોઈ જોક પર પણ હસવું નહીં આવે.

જરા કોઈ જેકી શ્રોફને પુછો કે તે કરવા શું માંગે છે? બીજી તસ્વીરમાં તો ભાઈ શક્તિ કપૂરના પોઝનો જવાબ નહીં. તેનાથી પણ ખાસ છે તેમનો ડ્રેસ.

Read Also

Related posts

RBIનો નવો નિયમ, હવે બેંક દરરોજ તમારા ખાતામાં નાંખશે 100 રૂપિયા

Mansi Patel

દેશની સૌથી મોટી બેંકે આપી ભેટ, પહેલી ઓક્ટોબરથી મળશે સસ્તી લોન

Mansi Patel

વીજળી બિલમાં રેકોર્ડબ્રેક થશે વધારો, મોદી સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!