લગ્ન પહેલાના ફંક્શનના ફોટોએ ફેન્સને કર્યા ઈમોશનલ, અથિયા ઉપરથી કોઈની નહીં હટે નજરઃ જોઈ લો લગ્ન પહેલાના ભાવુક ફોટાઓ
સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીએ થોડા દિવસો પહેલા ક્રિકેટર KL રાહુલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં નજીકના સગા સંબંધીઓને જ આમંત્રણ હતું. હવે...