GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

Photos: Vogue 2019ના રેડ કાર્પેટ પર સ્ટાર્સનો જલવો, સ્ટનિંગ અવતારમાં જોવા મળી બોલિવુડ બેબ્સ

વોગ વીમેન ઓફ ધ યર 2019ના રેડ કારપેટ સેરેમનીમાં ઘણી બોલીવુડ સેલિબ્રિટીએ હાજરી આપી. ઈવેન્ટમાં બોલિવુડ સેલેબ્સ ફેશનેબલ અવતારમાં જોવા મળ્યા. અનુષ્કા શર્મા જ્યાં પેન્ટ-સૂટમાં જોવા મળી ત્યાં જ કેટરીના કેફ રેડ ગાઉનમાં સુંદર દેખાઈ રહી હતી. 

અનુષ્કા શર્માએ ગ્રે એન્ડ બ્લુ ચેક્સ પેન્ચ શૂટની સાથે બ્લેક બૂટ્સ કેરી કહ્યા. ઓપન હેરની સાથે તેનો લુક ખૂબ સ્ટનિંગ દેખાઈ રહ્યો હતો.

ઈવેન્ટમાં કેટરીએ કેફના રેડ બલૂન લુક ગાઉન પહેર્યું હતું. તેની સાથે તેણે રેડ ઈયરિંગ પહેર્યા હતા. 

પ્રેગ્નેન્ટ કલ્કિ પણ ઈવેન્ટમાં પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી. તેણે ઈવેન્ટમાં કલરફુલ શમિરી ગાઉન પહેર્યું હતું.

બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂ અને પોપ્યુલર યુટ્યુબર-કોમેડિયન-એક્ટ્રેસ અને હોસ્ટ લિલી સિંહ પણ ઈવેન્ટમાં જોવા મળી હતી.

પોતાના યુનીક ફેશન સેન્સ માટે ફેમસ એક્ટર રણવીર સિંહ ફરી એક વખત બિલકુલ અલગ અંદાજમાં જોવા મળ્યો. તેણે વોગના રેડ કારપેટ સેરેમનીમાં મરૂન કલરના ફોર્મલ કપડાની સાથે મરૂમ કેપ, બ્લેક શૂઝ અને પોતાની ડ્રેસિંગને કંપ્લેટ કરતા એક લાકડી કેરી કરી હતી.

પીચ કલરના વન ઓફ શોલ્ડરમાં દિયા મિર્ઝા ખૂબ સુંદર દેખાઈ રહી હતી.

રાધિકા આપ્ટેએ પણ બ્લેક આઉટફિટમાં પોતાના ફેશનનો જલવો વિખેર્યો.

સુરવીન ચાવલાએ ક્રીમ કલરના વેસ્ટર્ન આઉટફિટને કેરી કર્યું હતું. આ ક્રીમ આઉટફિટમાં સુરવીન ખૂબ સુંદર દેખાઈ રહી હતી. 

 સની લિયોનીએ પણ પોતાના પતિના સાથે ઈવેન્ટમાં ભાગ લીધો.

ડાયરેક્ટર કરણ જોહર પણ બિલકુલ અલગ જોવા મળ્યો. તેણે બ્લેક એન્ડ યલો ચેક આઉટફિટની સાથે બ્લેક હાઈ બુટ્સ કેરી કર્યા હતા.

Read Also

Related posts

ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે BBL T20 : 61 મેચોનો કાર્યક્રમ થયો જાહેર

Pravin Makwana

બેંક ઓફ બરોડામાં પડી છે ઢગલાબંધ જગ્યાઓ, 31મી જુલાઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ

Pravin Makwana

કોરોના ઇફેકટસથી નવમાંથી એક વ્યકિતને ભૂખ્યા સૂવાનો વારો, 13 કરોડ લોકો ધકેલાઈ રહ્યાં છે ભૂખમરામાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!