PHOTOS: રાજસ્થાનના પરિણામો બાદ ભાજપ-કોંગ્રેસની આ તસવીરો વાયરલ થઈ રહી છે

ચોતરફ દેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે કોણ જીતશે અને કોણ હારશે. એવામાં એક અટપટ્ટી ખબર આવી રહી છે રાજસ્થાનથી. રાજસ્થાનમાં 199 સીટોમાંથી કોંગ્રેસ 100 સીટોથી આગળ જઈ રહી છે. જ્યારે બીજેપી 81 સીટ પર છે. કોંગ્રેસની આ પ્રકારે લીડ જોઈને બધાના ચહેરાની હસ્તરેખામાં ખુશી સાફ સાફ વંચાય રહી છે. એક બાજુ કોગ્રેંસમાં જશ્નનો માહોલ છે તો બીજી તરફ બીજેપી દફ્તરની બહાર ખુરશી ખાલી પડેલી નજર આવે છે. તે જગ્યાએ ભાજપનો એક પણ કાર્યકર્તા કે પછી સમર્થક હાજર ન હતો. એમ તો મુખ્યમંત્રી રાજે સવારે મંદિરમાં દુવા માંગવા પણ ગયા હતા પણ અફસોસ કે કોંગ્રેસ આગળ ચાલી રહી છે.

આ તપવીરો રાજસ્થાનમાં બીજેપી દફ્તરની છે.

રાજ્યમાં બીજેપીને બહુ મોટો જટકો પડ્યો છે.

રાજ્યમાં મોદીજી અને અમિત શાહે પ્રચાર કર્યો હતો પણ અત્યારે કોંગ્રેસ આગળ છે.

કોંગ્રેસને બહુમત મળી ગઈ છે પણ હજુ મંત્રીનુ નામ જાહેર નથી કર્યું.

આ જીતની ખુશી દિલ્હીમાં પણ જોવા મળી.

રાજસ્થનમાં કોંગ્રેસે પહેલા મીઠાઈ વેચી અને પછી ફટાકટા ફોડ્યાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter