photos:….તો આ રીતે અયોધ્યામાં કરાશે ભગવાન રામનું સ્વાગત

તેત્રાયુગને તમે માત્ર વાંચ્યો જ હશે પણ આ દિવાળી તમે જોઈ પણ શકશો. કેમ કે આ દિવાળી અયોધ્યામાં કઈંક એવી જ તૈયારી થઈ રહી છે. આ નગરીનું રૂપ એકદમ સજી ધજીને બદલી નાખ્યું છે. તો વળી બીજી બાજુ સરયુ નદીના તટ પર 3 લાખ દીવડાનો દિપોત્સવ ઉજવવામાં આવશે અને આદિત્ય યોગીનાથ શુભારંભ કરશે. તો જુઓ અહીં તસવીરો સ્વરૂપે કે કેવી રીતે રામ ભગવાનનું સ્વાગત કરશે અયોધ્યાવાષીઓ…..

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter