GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

PHOTOS: સ્ટેજ પર આગ લગાવી રહી છે આ બૉલ્ડ એક્ટ્રેસ, તસવીરો થઇ રહી છે Viral

મુંબઇઃ ફિલ્મ કિકમાં સલમાન ખાનની એક્ટ્રેસ બનેલી હૉટ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝનો એક ધમાકેદાર અંદાજ સામે આવ્યો છે. તાજેતરમાં જેકલીનની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તે હૉટ અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે.

વાયરલ થયેલી આ તસવીરો જેકલીનના દબંગ ટૂર શોની છે, જેને પરફોર્મન્સ દરમિયાન તૈયાર થતી વખતે ખેંચાવી હતી. આ તસવીરોમાં જેકલીન બૉલ્ડ  જોવા મળી રહી છે.

ઝુમ્મે કી રાત ગીત પર દમદાર જલવો બતાવી ચૂકેલી જેકલીન દબંગ ટૂર શૉ અંતર્ગત 21 દિવસની આ ટૂર દરમિયાન દુનિયાભરના અનેક શહેરોમાં પરફોર્મન્સ આપવા જઇ રહી છે.

જેકલીનની સાથે બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન પણ અત્યાર ‘દબંગ ટૂર’ પર છે.

દબંગ ટૂર શૉ દરમિયાન ડાન્સ પરફોર્મન્સ આપતી કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં જેકલીનની સાથે સલમાન ખાન પણ ઠુમકા લગાવી રહ્યો છે.

 

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!