GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

લોકડાઉન વચ્ચે બહાર ફરવા નીકળેલી બોલીવુડની આ હૉટીનાં ફોટા થયા વાયરલ, જોઈને તમે પણ થઈ જશો દિવાન

અનલોક-2 દેશમાં લાગુ કરી દેવામાં આવ્યું છે. આ લગભગ અનલોક-1ની જેમ જ છે. જે છુટ અનલોક-1માં મળી હતી તેનાથી અનલોક-2માં પણ રાખવામાં આવી છે. આ દરમયાન હૈંગ આઉટ કરતી એક્ટ્રેસના ઘણા સારા ફોટો સોશ્યલ મિડિયામાં વાયરલ થયા છે. જ્યારથી અનલોકની પ્રક્રિયા સમગ્ર દેશમાં શરૂ થઈ છે ત્યારથી સ્ટાર્સે બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ એક્ટ્રેસ દિશા પટાની મુંબઈના બાંન્દ્રામાં જોવા મળી હતી. દિશા પટ્ટણીનો કુલ લુક સૌને દિવાનો બનાવી રહ્યો છે.

દિશાનો કુલ સ્પોર્ટ્સ લુક સૌને પસંદ આવી રહ્યો છે. દિશાના આ ફોટા ઈન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહ્યાં છે.

દિશા પટ્ટણી પોતાના આ કોરોના લુકથી સૌને દિવાના બનાવી રહી છે.

ઘરની બહાર નીકળતા એક્ટ્રેસના કેટલાક સારા ફોટાઓ સોશ્યલ મિડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે.

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટ્ટણી સૌકોઈની ચહીતી છે. તે પોતાના અંદાજ અને લુક્સને લઈને લોકોને દિવાના બનાવે છે. અનલોક થવાથી ધીરે ધીરે સ્ટાર્સ પોતાના ઘરોમાંથી બહાર નીકળી રહ્યાં છે.

Related posts

સુશાંત કેસઃ પાછા ફરવા માંગે છે એસપી વિનય તિવારી, BMC બોલી પહેલા કરાવો કોરોના ટેસ્ટ

Mansi Patel

બેબી બૉયને લઈને ઘરે આવ્યા હાર્દિક-નતાશા, શેર કર્યા સુંદર ફોટા

Mansi Patel

સુશાંત કેસમાં રિયા ચક્રવર્તીની વધી મુશ્કેલી, શુક્રવારે ઈડી સમક્ષ થવું પડશે હાજર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!