GSTV

ફોન Unlock થયા બાદ પણ તમારી મરજી વગર નહીં ચાલે, ફોલો કરો આ કમાલની ટ્રિક

Unlock

ઘણા લોકોને એવી આદત હોય છે કે બીજાનો ફોન ખોલીને તેમાં કંઈ પણ જોવાનું કે જાસુસી કરવાનું શરૂ કરી દે છે. તેમાં ઈચ્છવા છતાં તમે કંઈ કહી કે કરી ન શકો તેવું પણ બની શકે છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે તમારો ફોન અનલોક (Unlock) થયા બાદ પણ કોઈ વગર તારી મરજીએ તેમાં કંઈ પણ ઓપન નહીં કરી શકે. તેના માટે તમારા એન્ડ્રોયડ ફોનમાં જ એક ખાસ ફિચર હાજર છે અને તેનો ઉપયોગ કરવા માટે તમારે અમુક સિંપલ ટિપ્સ ફોલો કરવાની રહેશે. 

એન્ડ્રોયડ ફોનમાં હાજર છે આ ખાસ ફિચર

એન્ડ્રોયડ ફોનમાં Pin the Screen અથવા Screen Pinning નામથી એક ફિચર આવે છે. આ ફિચરની મદદથી કોઈ પણ પોતાના અનલોક ફોનને પોતાની મરજી વગર ઉપયોગ નહીં કરી શકે. જણાવી દઈએ કે આ ફિચર એન્ડ્રોયડ 5.0 અને તેના બાદના દરેક વર્જનમાં ઉપલબ્ધ છે.

Unlock

શું છે આ ફિચરની ખાસિયત

Pin the Screen અને Screen Pinningનું મુખ્ય કામ એજ છે કે તેમાં તમે કોઈ પણ એપને લોક અથવા પિન કરી શકો છો અને ત્યાર બાદ તે એપ ઉપરાંત કોઈ અન્ય એપ તમારો ફોન જ્યા સુધી ઓપન નહીં થયા ત્યા સુધી તમે ન ઈચ્છો. જો તમે કોઈ વ્યક્તિને કોઈ એપમાં કંઈક જોવા માટે તમારો ફોન આપો છો તો આ ફિચરનો ઉપયોગ કરવાનું ન ભુલો જેના કારણે તમારી પ્રાઈવસી પણ બની રહેશે અને ફોનની અન્ય એપને કોઈ ઓપન ન કરી શકે.

Unlock

જાણો કઈ રીતે કામ કરે છે આ ખાસ એપ

  • આ ફિચર દરેક એન્ડ્રોયડ ફોન્સમાં હાજર છે. જણાવી દઈએ કે ફોનમાં તેનું નામ Pin the Screen અથવા Screen Pinning હોઈ શકે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા ફોનની સેટિંગ્સ ઓપન કરવાની રહેશે. 
  • ફોનની સેટિંગ્સમાં Security & Lock Screenને વિકલ્પ મળશે
  • Security & Lock Screen પર ક્લિક કર્યા બાદ અહીં પ્રાઈવસી સાથે જોડાયેલા ઘણા વિકલ્પ આપવામાં આવ્યા છે. ત્યાં સૌથી નીચે Screen Pinningનો ઓપ્શન આપવામાં આવ્યો છે.
  • Screen Pinningના ઓપ્શન પર ટેપ કરો અને તેને On કરી દો.
  • હવે તમે પોતાના ફોનમાં જે એપને પિન કરવા માંગો છો તેને ઓપન કરો અને પછી બંધ કરી દો.
  • ત્યાર બાદ Recent Appsના ઓપ્શનમાં જાઓ અને ત્યાં એ એપ પર લોન્ગ પ્રેસ કરો જેને તમે પિન કરવા માંગો છો. લોન્ગ પ્રેસ બાદ Pinનો ઓપ્શન સિલેક્ટ કરો.
  • ત્યાર બાદ તમારા ફોન Pin કરેલા ઓપના ઉપરાંત કોઈ અન્ય ઓપન નહીં થાય.
  • Pinના ઓપ્શનને બાદમાં હટાવવા માટે તમારે Home અને Back બટન એક સાથે દબાવવાના રહેશે અને લોકસ્ક્રીન પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે.

Read Also

Related posts

તુર્કીના ખભે બંદૂક રાખી હરખાઈ રહ્યુ છે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે હજૂ પણ રાગ આલાપી રહ્યા છે !

Dilip Patel

કાશ્મીરમાં વધુ એક ભાજપ નેતાની આતંકીઓએ કરી હત્યા, સરપંચને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા

Pravin Makwana

આવકવેરા સંબંધિત બિલને સંસદની મંજૂરી મળી, અનેક લાભો આપવામા આવ્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!