GSTV

WhatsAppના કારણે થઈ રહી છે મેમોરી ફુલ, ફોલો કરો આ સ્ટેપ્સ

Last Updated on June 22, 2019 by

મેસેજિસ માટે અત્યારે લોકો વોટ્સએપનો વધુ ઉપયોગ કરતાં હોય છે. આ પ્લેટફોર્મ પર ઓડિયો અને વીડિયો મેસેજ શેર કરવામાં આવે છે. ધીમેધીમે વોટ્સએપની મેમોરી યુઝ વધતી જાય છે. તેમ-તેમ ફોનની મેમોરી પણ ઘટવા લાગે છે.

whatsapp profile

અને સમય સાથે ફોનની સ્પીડ ઘટવા લાગે છે. જોકે સેટિંગના કારણે વોટ્સએપ બાય ડિફોલ્ટ ચેટમાં રિસીવ થવા વાળા વીડિયો અને ફોટોઝ આપોઆપ ડાઉનલોડ કરી લે છે. તેને ડિસેબલ પણ કહેવામાં આવે છે. એવું કરી શકાય કે વીડિયો અથવા ફોટોઝ મોબાઈલ ડેટાના બદલે વાઈ-ફાઈની મદદથી આપોઆપ ડાઉનલોડ થઈ જાય. તમે વોટ્સએપ ડેટાની ગેલેરીમાં સેવ થવાથી દૂર રહેવા માગો છો તો ફોલો કરો આ સ્ટેપ્સ
એન્ડોઈડ ફોન પર
-વોટ્સએપ ઓપન કરો.
-ઉપર રાઈટ કોર્નર પર ત્રણ ડોટ્સમાં જઈ ક્લીક કરો.
-સેટિંગમાં જાવ અને ચેટ પર ટેપ કરો.અહીં Media Visibility પર જઈ ટોગલ ઓફ કરી દો.

-જો તમે બધી ચેટ માટે કરવા નથી માગતા તો સેલેક્ટિવ ચેટમાં સેટિંગ ઈનબેલ કરી શકો છો.
-સૌથી પહેલા ચેટ ઓપન કરો અને ઉપર રાઈટમાં ત્રણ ડોટ્સને ક્લીક કરો.
-ત્યાં વ્યૂ કોન્ટેક્ટને ટેપ કરી Media Visibilityને ક્લીક કરો.
-ત્યારબાદ તમને પ્રોમ્પ્ટ દેખાશે, ‘Show newly downloaded media from this chat in your phone’s gallery?’
-અહીં No સેલેક્ટ કરો. આ કર્યા બાદ વોટ્સએપ આપોઆપ ફાઈલ ડાઉનલોડ નહીં કરે, તમે જે પણ ફાઈલ ડાઉનલોડ કરશો તે જ થશે.

આઈફોન પર

-વોટ્સએપ ઓપન કરો.
-બોટમ રાઈટ કોર્નરથી સેટિંગમાં જાવ.
-અહીં ચેટ્સમાં જાવ અને Save to camera rollમાં જઈ ટોગલ ઓફ કરી દો.
ફોનમાં મીડિયા ડાઉનલોડ ન થાય તેના માટે પ્રિફરેન્સ પણ સેટ કરી શકો છો.
-વોટ્સએપ સેટિંગમાં જાવ.
-અહીં ડેટા અને સ્ટોરેઝ યુઝમાં જાવ.
-અહીં તમે નક્કી કરી શકશો કે કયો ડેટા આપોઆપ ડાઉનલોડ થઈ શકશે.
-તમે મીડિયા ટાઈપને પસંદ કરી તેમાં કયો ફોટો ડાઉનલોડ કરવો છે.

Read Also

Related posts

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!