GSTV
Home » News » PHD કરનારા વિદ્યાર્થીઓ આનંદો! સરકાર હવેથી માસિક રૂ. 15 હજારનું આપશે સ્ટાઈપેન્ડ

PHD કરનારા વિદ્યાર્થીઓ આનંદો! સરકાર હવેથી માસિક રૂ. 15 હજારનું આપશે સ્ટાઈપેન્ડ

ગાંધીનગર વિધાનસભામાં હાલમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યુ છે. ત્યારે વિધાનસભામાં પુછાયેલા સવાલના જવાબમાં ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસાએ શિક્ષણ નીતિ અને સ્ટાઇપેન્ડ અંગેની માહિતી આપી હતી.

gujarat school vacation

શિક્ષણમંત્રીએ જણાવ્યુ કે 2019ના રજુ થયેલા બજેટમાં સ્ટાઇપેન્ડની ચુકવણી માટે 30 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. પીએચડી કરનારા લોકોને સરકાર મહિને 15 હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપશે.

બજેટમાં 5 હજાર ઓરડા બનાવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં 4 હજાર 529 ઓરડાનુ કામ ચાલી રહ્યુ છે. દેશમાં નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે.

READ ALSO

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

બારડોલી : ભાજપ મહામંત્રીની કારે રાહદારીને મારી ટક્કર, કારમાથી મળી આવી દારૂની બોટલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!