GSTV
Home » News » દેશભરમાં પેટ્રોલનો ભાવ સતત ઘટી રહ્યો છે, પરંતુ નવા વર્ષની શરૂઆત બાદ આવુ રહેશે?

દેશભરમાં પેટ્રોલનો ભાવ સતત ઘટી રહ્યો છે, પરંતુ નવા વર્ષની શરૂઆત બાદ આવુ રહેશે?

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 29 પૈસા, કોલકત્તામાં 28 પૈસા અને ચેન્નઇમાં 31 પૈસાનો ઘટાડો કર્યો છે. જ્યારે કે દિલ્હી અને કોલકત્તામાં ડીઝલના ભાવમાં 30 પૈસાનો, મુંબઇ અને ચેન્નઇમાં 32 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. ઇન્ડિયન ઓઇલ મુજબ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ઘટીને 69.26 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ચુક્યો છે. જે પેટ્રોલની કિંમતનું 2018નું સૌથી નીચલુ લેવલ છે. જ્યારે 4 ઓક્ટોબર, 2018ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 84 રૂપિયા પ્રતિ લિટરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો.

Related posts

સંરક્ષણ મંત્રાલયનો વાર્ષિક અહેવાલ: રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી, જરૂરી પગલા લેવામાં ભારત ખચકાશે નહિં

Riyaz Parmar

શું તમે ભર ટ્રાફિક વચ્ચે રેલ્વે એન્જીનને દોડતા જોયું?, જોશો તો રહી જશો દંગ!

Path Shah

એર ઇન્ડિયા દરેક મુસાફર માટે લાવ્યું નવી ‘ગેટ અપ ફ્રન્ટ’ સ્કિમ, જાણો શું છે આ ધમાકેદાર યોજના

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!