GSTV
Home » News » પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં નોંધાયો વધારો

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં નોંધાયો વધારો

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે પણ વધારો નોંધાયો છે. પેટ્રોલની કિંમતમાં 28 અને ડીઝલની કિંમતમાં29 પૈસા પ્રતિ લીટર વધારો થયો છે. એક જાન્યુઆરી બાજ સતત સાતમાં દિવસે પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો નોંધાયો છે. સાત દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો વધારો થયો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 70.41 રૂપિયા અને ડીઝલની કિંમત 64.47 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 76 રૂપિયા અને ડીઝલની કિંમત 67.49 રૂપિયા પ્રતિ લીટર છે. આતંરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશની કિંમતમાં સતત વધારો થવાના કારણે સાત જાન્યુઆરી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. પહેલી જાન્યુઆરીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો હતો. જ્યારે સાત જાન્યુઆરી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!