GSTV
Trending Videos Viral Videos

Video: પેટ્રોલ ભરાવ્યા બાદ આ યુવકે કર્યું કંઈક એવું જે તમે પણ ભવિષ્યમાં કરશો

Viral Video: જનતા પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને હેરાનપરેશાન થઇ ગઈ છે. અનેક રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પર પહોંચી ગયા છે અને હવે ધીરે ધીરે ડીઝલના ભાવ પર શતક વટાવી જાય તેવું જણાઈ રહ્યું છે. એવામાં જરા વિચારો કે જયારે પેટ્રોલ આટલું મોંઘુ થઇ ગયું છે તો સામાન્ય માણસ પેટ્રોલની એક બુંદ પણ જતી કરી શકે. આ વાતને લઈને જ એક યુવકે એક વિડીયો બનાવ્યો છે. જેને જોઈને ભવિષ્યની ચિંતા પણ થાય છે અને હસી હસીને પેટમાં પણ દુઃખે છે.

Video

ટીપે-ટીપે સરોવર ભરાય

આ વીડિયો એક ટ્વીટર યુઝરે શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે ‘ એક એક બૂંદ તેલની કિંમત તમે શું જાણો રમેશ બાબુ… હવે આ વિડીયો ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકો આ વિડીયો જોયો છે અને હજાર જેટલા લાઇક્સ પણ મળ્યા છે.

શું છે આ Videoમાં?

Videoમાં જોઈ શકાય છે કે એક યુવક કારમાં પેટ્રોલ ભરાવી રહ્યો છે, જોકે, જેમ પંપ વર્કર નોઝલ હટાવવા જાય છે કે તુરંત આ યુવક નોઝલ લઇ લે છે અને તેમાં વધ્યા ઘટ્યા પેટ્રોલના એક એક ટીપાને ટેન્કમાં નાખવા પ્રયાસ કરે છે. આ હરકત લોકોને ખુબ જ ગમી રહી છે. અને હા લોકો સોશિયલ મીડિયા એવા વિડિયોઝ અને memes અને જોક્સ દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કરતુ રહે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ

GSTV Web Desk

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે

Hardik Hingu
GSTV