GSTV
Home » News » પેટ્રોલ-ડીઝલના ભાવમાં આ મહીનાનો સૌથી મોટો ઘટાડો, જાણો શું છે આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આ મહીનાનો સૌથી મોટો ઘટાડો, જાણો શું છે આજનો ભાવ

આંતરરાષ્ટ્રિય સ્તરે કાચા તેલનો ભાવ ઘટવાથી તેની અસર આપણા માર્કેટ પર પણ જોવા મળી છે. શનિવારે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટેલા જોવા મોળ્યા. દિલ્હીમાં એક લીટર પેટ્રોલના ભાવમાં 48 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. તો, ડિઝલના ભાવમાં પણ દર લીટરે 20 પૈસાનો ઘટાડો થયો છે. ઇન્ડિયન ઓઇલ (IOC) ની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર, શનિવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 72.63 રૂપિયાથી ઘટીને 72.15 રૂપિયા થઈ ગયા છે. તો મુંબઈમાં એક લીટર પેટ્રોલના ભાવ ઘટીને 77.75 રૂપિયા થઈ ગયા છે.

પેટ્રોલ-ડિઝલના નવા ભાવ

  • જો ડીઝલની કિંમતોની વાત કરવામાં આવે તો, શુક્રવારે એક લીટર ડીઝલના ભાવમાં 20 પૈસા ઘટ્યા છે.
  • દિલ્હીમાં હવે એક લીટર ડીઝલનો ભાવ ઘટીને 66.28 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે, જ્યારે પેટ્રોલનો ભાવ 72.15 રૂપિયા પ્રતિ લીટર છે.

Related posts

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi

અંગ્રેજીમાં કરી ભાષણની શરૂઆત: PM મોદી બોલ્યા- આજે બે મહાન લોકશાહીની દોસ્તીનો દિવસ છે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!