GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

સતત 15માં દિવસે પેટ્રોલની અને ડીઝલની કિંમતમાં વધારો

આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. સતત 15માં દિવસે પેટ્રોલની કિંમતમાં 15 પૈસા અને ડીઝલની કિંમતમાં 11 પૈસાનો વધારો નોંધાયો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 78.27 અને ડીઝલની કિંમત 69.17 રૂપિયા પ્રતિ લીટરન સપાટીએ છે. તો મુંબઈમાં પણ પેટ્રોલની કિંમતમા વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલ 86.08 રૂપિયા અને ડીઝલ 73.64 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચ્યું છે.

કોલકત્તામાં પેટ્રોલની કિંમત 80.91 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 71.72 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 81.26 રૂપિયા તો ડીઝલ 73.03 રૂપિયા પ્રતિ લીટર છે. છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ- ડીઝલની કિંમતમાં થઈ રહેલા વધારાના કારણે સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આંતરાષ્ટ્રીય બજારમાં સતત વધી રહેલી ક્રૂડ ઓઈલની કિંમતના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાઈ રહ્યો છે.

Related posts

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva

અમિત શાહે વાવાઝોડાની પરિસ્થિતિની સમિક્ષા કરવા યોજી ઉચ્ચસ્તરીય બેઠક, સીએમ રૂપાણી સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગથી કરી ચર્ચા

Nilesh Jethva

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, ત્રણ આતંકીઓને કર્યા ઠાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!