GSTV
Home » News » ડુંગળી બાદ હવે પેટ્રોલ પણ રડાવી રહ્યું છે, મહાનગરોમાં પેટ્રોલનાં ભાવ જાણી ચોંકી જશો

ડુંગળી બાદ હવે પેટ્રોલ પણ રડાવી રહ્યું છે, મહાનગરોમાં પેટ્રોલનાં ભાવ જાણી ચોંકી જશો

પહેલાં મંદી, બાદમાં ડુંગળી સહિત જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારાએ સામાન્ય લોકોની કમર તોડી છે. ત્યારે હવે પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને દજાડી રહ્યાં છે.

રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત વર્ષના સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયા છે. દિલ્હીમાં પેટ્રોલ 75 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે જ્યારે ડીઝલ 66 રૂપિયા પ્રતિ લીટર વહેંચાઈ રહ્યું છે. પેટ્રોલના ભાવ લગભગ એક વર્ષના ઉંચા સ્તરે પહોંચી ગયા છે.

આ પહેલાં દિલ્હીમાં 24 નવેમ્બર, 2018નાં રોજ પેટ્રોલના ભાવ 75.25 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યા હતા. તો મુંબઈમાં પેટ્રોલના ભાવ 88 રૂપાય, કોલકાતામાં 77 રૂપિયા, ચેન્નાઈમાં 77 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યા છે.

તો ડીઝલના ભાવ મુંબઈમાં 69 રૂપિયા, કોલકાતામાં 68 રૂપિયા અને ચેન્નાઈમાં 69 રૂપિયાની કિંમતે વહેંચાઈ રહ્યું છે.

READ ALSO

Related posts

કૌભાંડો માટે જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું

Nilesh Jethva

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!