GSTV
Home » News » પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે વધારો, અહીં જાણો આજે તમને કેટલું મોંઘુ પડશે…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે વધારો, અહીં જાણો આજે તમને કેટલું મોંઘુ પડશે…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે વધારો જોવા મળ્યો છે. દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 10 પૈસા અને ડિઝલમાં 7 પૈસાનો વધારો જોવા મળ્યો. જ્યારે અને મુંબઈમાં પ્રતિ લીટર પેટ્રોલમાં 9 પૈસા અને ડિઝલમાં 8 પૈસાનો વધારો થયો છે. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં નરમ વલણ રહ્યું છે. જાણકારોનું માનીએ તો અમેરિકામાં કાચા તેલનો ભંડાર વધતા કિંમતો પર દબાવ જોવા મળી રહ્યો છે.

બ્રેંટ ક્રુડની ફેબ્રુઆરી ડિલિવરી વાયદા સોદા મંગળવારે આઈસીઆઈ પર પાછલા સત્રની સરખામણીમાં 1.22 ટકા કમજોરી સાથે 58.88 ડોલર પ્રતિ બેરલ થયું હતું. તો બીજી બાજુ નાયમૈક્સ પર અમેરિકી લાઈટ ક્રુડ ડબલ્યુટીઆઈનું ફેબ્રુઆરી ડિલિવરી અનુબંધ 1.27 ટકા ગગડીને 49.56 ડોલર પ્રતિબેરલ પર આવી ગયું છે.

Read Also

Related posts

આ ચર્ચાસ્પદ એપની મદદથી શોધી કાઢ્યું 18 વર્ષ પહેલાં કિડનેપ થયેલું બાળક

NIsha Patel

કર્ણાટક: કુમારસ્વામી સરકાર બચાવવા માટે જ્યોતિષીઓ અને ટોટકાની શરણમાં જેડીએસ નેતા

Bansari

COA એ માંગ્યો વિરાટ અને શાસ્ત્રી પાસે પત્ની અને પ્રેમિકાઓના પ્રવાસનો રિપોર્ટ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!