GSTV
Home » News » આનંદો : પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ પર બ્રેક,એક ક્લિકે જાણો આજના નવા ભાવ

આનંદો : પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ પર બ્રેક,એક ક્લિકે જાણો આજના નવા ભાવ

પેટ્રોલ ડિઝલના ભાવમાં આજે સ્થિરતા જોવા મળી રાજધાની દિલ્લી સહિતના મહાનગરોમાં આજે પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઇ જ બદલાવ જોવા મળ્યો નથી ઇન્ડીયન ઓઇલની (IOC)વેબસાઇટ  અનુસાર સોમવારે દિલ્લી,મુંબઇ,કોલકતા અને ચૈન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 72.85 રૂપિયા 78.42 રૂપિયા 74.87 રૂપિયા અને 75.61 રૂપિયા પ્રતિ લીટર લાગુ કરવામાં આવ્યા છે.

જ્યારે દિલ્લી, મુંબઇ,કોલકતા અને ચૈન્નઇમાં ડિઝલના ભાવ ક્રમશ 66.19  રૂપિયા પ્રતિ લીટર, 69.19 રૂપિયા પ્રતિ લીટર, 67.85 રૂપિયા પ્રતિ લીટર, 69.80 રૂપિયા પ્રતિ લીટર ભાવ મળી રહ્યો છે.

જ્યારે ગુજરાતમાં અમદાવાદમાં પેટ્રોલ 70.20 રૂપિયા પ્રતિ લીટર,રાજકોટ 70.33 રૂપિયા પ્રતિ લીટર,વડોદરા 70.01 રૂપિયા પ્રતિ લીટર ,સુરતમાં પેટ્રોલ 70.21 રૂપિયા પ્રતિ લીટર ભાવ રહ્યો હતો.જ્યારે ડિઝલના ભાવ અમદાવાદમાં ડિઝલનાં ભાવ 69.07 રૂપિયા પ્રતિ લીટર, રાજકોટ રૂપિયા 69.22 પ્રતિ લીટર, વડોદરા 68.88 રૂપિયા પ્રતિ લીટર , સુરતમાં ડિઝલમાં ભાવ 69.10 રહેયા હતા. 

Read Also

Related posts

ચંદ્રયાનના લોન્ચિંગ બાદ ઈસરોના ચેરમેને ટીમને અભિનંદન આપ્યા

Mayur

ચંદ્રયાન-2 : જાણો શું છે ‘વિક્રમ લેંડર’ જે ભારતના સપનાઓને ચંદ્રની સપાટી પર ઉતારશે

Bansari

અદભૂત-ઐતિહાસિક-અવિસ્મરણીય, ચંદ્રની ધરતી પર ભારતનું ‘વિરાટ’ પગલું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!