GSTV

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મામૂલી ઘટાડો

Last Updated on June 30, 2019 by Alap Ramani

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત બીજા દિવસે પણ મામૂલી ઘટાડો થયો છે. શુક્રવારે પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 11 પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 82.38 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 75.48 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 87.84 રૂપિયા અને ડીઝલ 79.13 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે. કોલકત્તામાં પેટ્રોલ 84.21 રૂપિયા અને ડીઝલ 77.33 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલ 85.63 રૂપિયા અને ડીઝલ 79.82 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે.

Related posts

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

કોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ ? 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ

Damini Patel

રાજ કુંદ્રા કાંડ/ પતિના કારનામાના લીધે શિલ્પા શેટ્ટી ક્યાંય મોઢુ દેખાડવા લાયક ના રહી, હાથમાંથી નીકળી ગયા કરોડોના કોન્ટ્રેક્ટ્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!