GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ચૂંટણી નજીક આવી રહી છે પણ મોદી સરકારને કોઈ ડર નથી, ફરી વધ્યા પેટ્રોલ ડિઝલના ભાવ

બે સપ્તાહ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં પાંચ પૈસા અને ડીઝલની કિંમતમાં છે. પૈસાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 70.33 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 65.62 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 75.97 રૂપિયા અને ડીઝલની કિંમત 68.71 રૂપિયા પ્રતિ લીટર છે. આ વધારો 28 જાન્યુઆરી બાદ થયો છે. મહત્વપૂર્ણ છે કે, આંતરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશની કિંમતમાં વધારો થવાના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે.

READ ALSO

Related posts

લેસ્બિયન સંબંધને પરિવારે ના સ્વીકાર્યો, તરુણીને પામવા યુવતીએ ભર્યું આવુ પગલું

Bansari

એક વ્યક્તિ નિયમ મુજબ કેટલુ સોનુ રાખી શકે, જાણો શું કહે છે ઈન્કમ ટેક્સના નિયમો

Pravin Makwana

શું બેંક તમને લોન નથી આપતી: આ કારણ પણ હોઈ શકે છે, જાણો લોન લેવા માટે આ છે સૌથી જરૂરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!