GSTV

આજે સતત બે સપ્તાહથી વધી રહેલ પેટ્રોલ અને ડીઝલની કિંમત પર લાગી લગામ

Last Updated on July 6, 2019 by Mayur Vora

સતત બે સપ્તાહથી વધી રહેલી પેટ્રોલ અને ડીઝલની કિંમત પર આજે લગામ લાગી છે. રાજધાની દિલ્હી સહિત મુંબઈ, કોલકત્તા અને ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો નથી. દિલ્હીમાં પેટ્રોલ 80.87 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 72.97 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ છે. દિલ્હીમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો નથી. મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.26 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 77.47 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ છે. પેટ્રોલની કિંમતમાં ભલે વધારો ન થયો હોય પરંતુ મુંબઈમાં પેટ્રોલ સૌથી મોંઘી કિંમતે વેચાઈ રહ્યુ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.26 રૂપિયા પ્રતિ લીટર છે. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

Related posts

વાસ્તુના નિયમો: રસોડામાં રહેલુ ઝીરૂ બદલી શકે છે આપનું નસીબ, આવી રીતે ઉપયોગ કરવાથી થશે ધનનો વરસાદ

Pravin Makwana

દિલ્હી પોલીસની મોટી સફળતા: 7 લાખનો ઈનામી મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર કાલા જઠેડીની ધરપકડ

Damini Patel

લોકમેળો/ સુરેન્દ્રનગર જિલ્લાનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો સતત બીજા વર્ષે નહીં યોજાય, આ કારણે લેવાયો મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!