GSTV
Home » News » પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ સામાન્ય જનતાના ખિસ્સાને દઝાડવાનું રાખ્યું ચાલુ

પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ સામાન્ય જનતાના ખિસ્સાને દઝાડવાનું રાખ્યું ચાલુ

પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ આમ આદમીના ખિસ્સાને દઝાડવાનું ચાલુ રાખ્યું છે. બુધવારે પેટ્રોલની કિંમતો ઓછી તો નથી થઈ, પરંતુ તેમા વધારો પણ કરવામાં આવ્યો નથી. જ્યારે આજે ડીઝલના ભાવમાં 24 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 82.26 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલ 74.35 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.

કોલકત્તામાં પેટ્રોલની કિંમત 84.09 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 76.20 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 87.73 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 77.93 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલ 85.50 રૂપિયા અને ડીઝલ 78.61 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે વેચાઈ રહ્યું છે.

 

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar

અંતે દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ પ્રમુખે સ્વીકાર્યુ- મારા કારણે જ ગુપ્તા બંધુએ ‘વૈકલ્પિક માધ્યમ’શરૂ કરીને…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!