GSTV
Home » News » પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો, જાણો આજે તમારે કાલ કરતા કેટલા ઓછા ચુકવવા પડશે?

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો, જાણો આજે તમારે કાલ કરતા કેટલા ઓછા ચુકવવા પડશે?

પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં સતત આવી રહેવા ઘટાડાને કારણે સામાન્ય લોકોને રાહત મળી છે. ગુરુવારે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ફરીએક વાર ઘટાડો આવ્યો છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો છે. જ્યારે કે ડીઝલમાં પણ 10 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. આ સાથે ડીઝલનો ભાવ 72.09 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.

જ્યારે કે મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં 14 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો સામે આવ્યો છે. ત્યાર બાદ અહિં પેટ્રોલના ભાવ 82.20 રૂપિયા પ્રતિલીટર થઇ ગયા હતા. ડીઝલના ભાવમાં પણ 11 પૈસાનો ઘટાડો આવ્યો છે. જેથી મુંબઇમાં ડીઝલના ભાવ ઘટીને 75.53 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.

Read Also 

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!