GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવવધારાથી શાકભાજીમાં મોંઘવારીનો વર્તારો

સતત મોંઘા થઈ રહેલા પેટ્રોલ અને ડીઝલની સાથે હવે શાકભાજીમાં પણ મોંઘા થવા લાગ્યા છે. મોંઘવારીની સૌથી ખરાબ અસર બટાકાની કિંમતો પર પડી છે. બટાકા દરેક ઘરમાં દરરોજ ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુમાં સામેલ છે. બટાકાની કિંમતોમાં વધારાને કારણે જનતાના બજેટ પર મોંઘવારીનો સીધો માર પડ્યો છે.

રિટેલ મંડીમાં બટાકાના ભાવમાં પાંચથી સાત રૂપિયાનો પ્રતિ કિલોગ્રામે વધારો જોવા મળ્યો છે. આઠથી દશ રૂપિયે કિલોગ્રામ વેચાતા બટાકા હવે 25થી 30 રૂપિયે કિલોગ્રામના ભાવ પર પહોંચી ગયા છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં લાગેલી આગના કારણે પરિવહન ખર્ચમાં વધારો થયો છે. તેને બટાકાની કિંમતમાં વધારાનું એક મોટું કારણ ગણવામાં આવે છે. ગત વર્ષે બટાકાનો ઘણો પાક બરબાદ થયો હતો. જેના કારણે ખેડૂતોએ બટાકાનું વાવેતર ઓછું કર્યું છે.

Related posts

નવ રાજ્યો સુધી ફેલાયો તીડનો આતંક : ડ્રોન, ટ્રેક્ટર અને ડીજે લગાવાયા, ગુજરાતમાં પણ આવી છે તૈયારી

Mansi Patel

કોરોના સંક્રમણ અને દર્દીઓના મોતના આંક રોકવામાં સરકાર અસફળ, છેલ્લા 12 દિવસનું આવું છે મોતનું કેલેન્ડર

Nilesh Jethva

હવામાન વિભાગની આગાહી : ચોમાસું ભારતમાં 4 દિવસ વહેલું બેસશે, કેરળમાં આ તારીખથી શરૂ થશે વરસાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!