GSTV
Home » News » આજે પણ પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો

આજે પણ પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો

પેટ્રોલ ડિઝલની કિંમતમાં આજે પણ વધારો થયો છે. એક અંદાજે પેટ્રોલની કિંતમાં ૩૦ પૈસા અને ડીઝલની કિંમતમાં ૧૯ પૈસાનો વધારો થયો છે. મહારાષટ્રમાં પેટ્રોલની કિંમતે ૮૫ રૂપિયાની સપાટીને વટાવી છે.

દેશમાં પેટ્રોલિયમ પેદાશની વધી રહેલી કિંમતમા કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે.  ગત્ત દિવસે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કેબિનેટ બેઠક અંગે પ્રેસ કોન્ફર્નસ સંબોધતા જણાવ્યુ હતુ કે, સરકાર પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત અંગે ચિંતિત છે.

સરકાર લોન્ગ ટર્મને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા માટે તૈયારી કરી રહી છે.

Related posts

હવે તમને તત્કાળ મળી શકશે ટિકિટ, રેલ્વેએ મુસાફરો માટે બાધારૂપ બનતી આ વસ્તુને હટાવી દીધી

Mayur

ભારતની સિધ્ધિ : વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર : બ્રિટન, ફ્રાન્સ પાછળ

Mayur

મુસ્લિમ મહિલાઓને વિરોધ પ્રદર્શન કરતી જોઇ આનંદ થયો ! : સુમિત્રા મહાજન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!