પેટ્રોલ અને ડીઝલમાં પૈસે-પૈસે ઘટાડાનો સિલસિલો યથાવત છે. દિલ્હીમાં પેટ્રોલમાં લિટર દીઠ 14 પૈસા અને ડીઝલમાં નવ પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 78.42 રૂપિયા અને ડીઝલ 73.07 રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં એક લિટર પેટ્રોલમાં 14 પૈસા અને ડીઝલમાં દશ પૈસાનો ઘટાડો થયો છે. મુંબઈમાં પેટ્રોલ 83.92 રૂપિયા અને ડીઝલ 76.57 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે મળી રહ્યું છે.
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….