GSTV

શીના બોરા હત્યાકાંડ: જામીન મળવા છતાં પણ જેલમાં જ રહેશે પીટર મુખર્જી

શીના બોરા હત્યાકાંડમાં ઈંદ્રાણી મુખર્જીના પૂર્વ પતિ પીટર મુખર્જીને ગુરૂવારે જામીન મળી ગયા છે. પણ તેને જેલમાં જ રહેવું પડશે. બોમ્બે હાઈકોર્ટે સુનાવણી કરતા તેની જામીન અરજી મંજૂર કરી છે.

જામીન આપ્યા બાદ હાઈકોર્ટે સીબીઆઈને આદેશ આપ્યો છે કે, 6 અઠવાડીયા સુધી આ આદેશ પર રોક લગાવામાં આવે. જેથી તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે. મુખર્જી પર આરોપ છે કે, તેણે પોતાની પત્ની ઈંદ્રાણીના પહેલા પતિની દિકરી શીનાને મારી નાખવાનું ષડયંત્ર કર્યું હતું.

આ અગાઉ ડિસમ્બરમાં મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે ઈંદ્રાણી મુખર્જીની જામીન અરજી રદ કરી દીધી હતી. મુખર્જીએ કોર્ટમાં સ્વાસ્થ્યનું કારણ દર્શાવી કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.

READ ALSO

Related posts

અમદાવાદ/ ડુપ્લીકેટ ચાવી બનાવી વાહન ચોરતો શખ્સ ઝડપાયો, 20 કરતા વધારે બાઈક ચોર્યા હોવાનો ખુલાસો

Pravin Makwana

નવો ફિટનેસ ટેસ્ટ: ભારતીય ખેલાડીઓ માટે હવે નિયમો આકરા બન્યા, આ ટેસ્ટ પાસ કર્યો તો જ ટીમમાં મળશે સ્થાન

Pravin Makwana

આ એપ્લિકેશન પર ફ્રીમાં મળી રહ્યો છે LPG ગેસ સિલિન્ડર, આ રીતે ઉઠાવો ઓફરનો લાભ, જાણો બુક કરવાની રીત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!